આજકાલ સોશિયલ મીડિયા પર એક લવ સ્ટોરી ખુબ જ ચર્ચામાં આવી છે જેમાં 20 વર્ષની એક વિદ્યાર્થીનીએ પોતાના શિક્ષકને પ્રપોઝ કરીને એની સાથે લગ્ન કર્યા છે અહીં સમગ્ર ઘટના પાકિસ્તાનમાંથી પ્રકાશમાં આવી છે 20 વર્ષની જોયા નૂરને 52 વર્ષના શિક્ષક સાજીદ અલી સાથે પ્રેમ થઈ જાય છે.
જોયા એ કોલેજમાં બી કોમ કરતી હતી અને સાજીદ અલી ત્યાંના એક શિક્ષક હતા પરંતુ સાજીદ અલી નું પ્રભાવશાળી વ્યક્તિત્વ અને લુક અને સ્ટાઈલ જોઈને જોયા નુર સાજીદ અલી પર ફિદા થઈ ગઈ અને તેને સાજીદ અલીને પ્રપોઝ કર્યો સાજીદ અલીએ પોતાની ઉંમર મોટી જોઈને જોયા નૂરને એક સપ્તાહ નો સમય આપ્યોકે તું હજુ પણ.
તારા આ ફેસંલા પર વિચાર કરી લે પરંતુ જોયા નુર મક્કમ હતી તેને સાજીદ અલી સાથે લગ્ન કરી લીધા સાજીદ અલી એ પોતાના સગા સંબંધીઓ વિશે જણાવતા કહ્યું હતું કે સગા વાલા નારાજ થયા હતા પરંતુ અમારી બંને વચ્ચે પ્રેમ હતો એટલે અમે લગ્ન કરી લીધા જ્યારે જોયા નુરે પણ જણાવ્યું કે આખા વિસ્તારમાં સાજીદ અલી જેવા કોઈ.
શિક્ષક ના હોય એમનું પ્રભાવશાળી વર્તન અને એમનું વ્યક્તિત્વ મને ખૂબ જ પસંદ આવ્યું હું એમને ખૂબ જ પ્રેમ કરું છું અને પોતાની આખી જિંદગી એમની સાથે વિતાવવો પણ માગું છું પોતાના લગ્ન દરમિયાન ઘણી બધી તકલીફો આવી પરંતુ અમે બંને મક્કમ હતા અને લગ્ન કરી લીધા આજે સુખી લગ્ન જીવન અમે વિતાવી રહ્યા છીએ.