Cli

ગાંડપણ ની પણ કંઈક હદ હોય છે પોપટભાઈ આ ભિક્ષુકને બહુ સમજાવ્યા પરંતુ આખરે કંટાળીને એ પગલું ભરવું પડ્યું…

Ajab-Gajab Life Style

મિત્રો લાંબા સમયથી આપણે સોસીયલ મીડિયામાં જોઈએ છીએ પોપટભાઈ ફાઉન્ડેશન અને એમની ટિમ લોકોની સેવા દિવસ રાત કરી રહ્યા છે જેમાં કેટલાય એવા લોકોની પોપટભાઈએ મદદ કરી છે જેમની આગળ પાછળ કોઈ નથી એમનો કોઈ આધાર જ નથી એમની માટે પોપટભાઈની ટિમ ભગવાનની જેમ મદદે આવ્યા છે.

મિત્રો જીવનમાં બે પ્રકારના લોકો દુઃખી થાય છે એક પોતાના કર્મથી અને એક પોતાના સ્વભાવથી તો આપણે જે વાત કરી રહ્યા છીએ તે અંકલ પોતાનો સ્વભાવ છોડવા નથી માંગતા મિત્રો હમણાં એક વિડિઓ જોવા મળ્યો જેમાં પોપટભાઈને સુરતના લીંબાયત વિસ્તારમાં એક ભિક્ષુક જોવા મળ્યા એમના લાંબા વધી ગયેલા માથાના વાળ અને દાઢી.

માથાના વાળ એટલા વધી ગયા હતા કે હદથી પણ વધુ જે વાળના ગુચા વળી ગયા હતા અંદરથી ગંદા થઈ ગયા હતા પોપટભાઈને લાગ્યું ચાલો બનતી મદદ કરીએ અને એમની હાલત સુધારીએ જયારે પોપટભાઈ અને એમની ટીમ એ ભિક્ષુક જોડે ગઈ તો ભિક્ષુક કહે છેકે મને મારી હાલતમાં છોડી દયો મારે ક્યાંય.

આવવું નથી પરંતુ પોપટભાઈ એમને સમજાવીને વાળ કાપવા માટે આગ્રહ કરે છે પરંતુ ભિક્ષૂક કહે છેકે હું જીવીશ તો વાળ સાથે અને મ!રીશ પણ વાળ સાથે તેને પકડીને વાળ કાપવાની કોશિશ કરતા મોટેથી રાડો પાપડવા લાગ્યો હતો ભિક્ષુકને તેના ઘરે મુકવાની વાત કરતા તો ભિક્ષુકે ના પાડી દીધી પોલીસ મિત્રોએ પણ.

ભિક્ષુકને સમજાવ્યા હતા પરંતુ સમજ્યા નહીં આખરે પોપટભાઈ તેને એજ હાલતમાં છોડી દેવા મજબુર થયા હતા અહીં પોપટભાઈ સંદશો આપે છેકે આવા લોકો જેઓ ખુદને માનસિક રીતે બદલાવવા નથી માંગતા એમને આપણે નથી બદલાવી શકતા મિત્રો પોપટભાઇનુ કામ પસંદ આવ્યું હોય તો પોસ્ટને વધુમાં વધુ શેર કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *