ચિંકી નેપાળી ચાઈનીઝ આ શબ્દો સાંભળીને ભલે તમને કંઈ સમજમાં ન આવ્યું હોય પરંતુ દિલ્હી મુંબઈ જેવા મહાનગરોમાં આવા શબ્દોનો ઉપયોગ નોર્થ ઇસ્ટના લોકો માટે કરવામાં આવેછે આ એજ લોકો છે જેઓ આસામ મેઘાલય અને ત્રિપુરા જેવા રાજ્યોમાંથી આવે છે આપણા દેશમાં નોર્થ ઇસ્ટના લોકો સાથે જે ખરાબ વ્યવહાર થાય છે.
તેની તમે કલ્પના પણ નહીં કરી શકો નોર્થ ઇસ્ટથી ડેની અને આદિલને છોડી દઈએ તો લોકોને બોલીવુડમાં તેના શિવાય ત્રીજા એક્ટર વિશે ખબર પણ નહીં હોય સચ્ચાઈ એછે કે આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ત્યાંના એક્ટરોને સપોર્ટ જ નથી કરતી પરંતુ એ હવે દુનિયાના ટોપ માર્શલ આર્ટમાં પોતાની જગ્યા બનાવનાર વિધુત જામવાલે આ ધારણાને તોડી દીધી છે.
એમણે એવું કામ કરી બતાવ્યું છે જેને કરવાની આજ સુધી કોઈ બૉલીવુડ સ્ટારની નથી થઈ વિધુત જામવાલે એક આસામ ભાષાની ફિલ્મ લોકલ ફુટપાથને સ્પોન્સર કરીછે આ ફિલ્મને બનાવવામાં જે પણ પૈસા લાગ્યા છે તેનો ખર્ચો ઉઠાવ્યોછે આ ફિલ્મના ડાયરેક્ટર કેની વસુંતારી કહે છેકે હું મારા મનગમતા સ્ટારનો.
ખુબ આભારી છું જેમણે અમારા ડ્રિમ પ્રોજેક્ટ બનાવવા માટે અમારી મદદ કરી તેઓ એટલા મોટા સ્ટારછે મેં એમનાથી મદદ માંગી તો એમણે મને એમની જોડે બોલાવ્યા અને મારો બેન્ક એકાઉન્ટ નંબર માંગ્યો આજે એમના કારણે મારી ફિલ્મ પુરા આસામના સિનેમાઘરોમાં રિલીઝ થઈ શકી મિત્રો વિધુતનું આ કામ પસંદ આવ્યું હોય તો પોસ્ટને શેર કરવા વિનંતી.