બોલીવુડ અભિનેત્રી અને ટોપ મોડલ મલાઈકા એરોરા પોતાની પર્સનલ લાઈફ વિશે ખૂબ જ ઓછી વાત કરે છે પરંતુ હવે મલાઈકા અરોરા એક શો માં સામેલ થવા જઈ રહી છે જે એમની જ જીદંગી પર આધારિત છે જેના કારણે હવે તે ઘણી એવી બાબતો પર પણ વાત કરવા જઈ રહી છે મલાઈકા ના.
નવા શો મુવિગં ઓન મલાઈકા નો પ્રોમો સામે આવ્યો છે મલાઈકા આ શો માં અલગ અલગ મહેમાનો સાથે વાત કરે છે આ વખતે મલાઈકા ફરાહ ખાન સાથે જોવા મળી છે અને આ શો માં મલાઈકા પોતાની જીદંગીના અનુભવો શેર કરે છે અને મલાઈકા જણાવે છે કે મેં મારી જિંદગીમાં જેટલા.
પણ નિર્ણયો લીધા એ સાચા સાબિત થયા સોશિયલ મીડિયા પર મલાઈકા નો આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે કારણકે લોકો મલાઈકા ના તલાક ના ફેસલા ને જોડીને જોઈ રહ્યા છે છેલ્લા ઘણા વર્ષોમાં તેનો મોટો ફેસલો અરબાઝ ખાનને છોડીને આગળ વધવાનો જ હતો આ નિર્ણય.
બાદ તે પોતાની ફિટનેસ પર ખુબ ધ્યાન આપીને સખત પરિશ્રમ કરીને બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વાપશી કરવા માંગે છે તેની જીદંગીમા અરબાઝ ખાન ના ગયા બાદ અર્જુન કપૂર આવ્યો અને છેલ્લા પાચં વર્ષથી અર્જુન કપૂર સાથે તે ડેટ કરી રહી છે સલમાન ખાનની ભાભી હોવાથી તેને.
જ્યારે તલાક નો નિર્ણય જાહેર કર્યો એ સમયે મલાઈકા વિરુદ્ધ ઘણા આક્ષેપો પણ લાગ્યા હતા પણ અરબાઝના ઘણી છોકરીઓ સાથેના સંબંધો હોવાની અને સટ્ટા ની આદત ની ખબરો વચ્ચે મલાઈકાએ પરેશાન થઈ ને અરબાઝ ખાનને છોડી દિધો હતો આ મામલે તમારી શું પ્રતિક્રિયા શુંછે.