સોસીયલ મીડિયામાં એક તસ્વીર સામે આવી છે જેમાં કંઈક 9 જાનવર છુપાયેલ છે તસ્વીર જોઈને મોટા મોટા સમજદાર પણ કન્ફ્યુઝસ થઈ રહ્યા છે હકીકતમાં આ તસ્વીરમાં 9 જાનવર છુપાયેલ છે તમારે એ જાનવર શોઘી કાઢવાના છે અને તેના નામ કોમેટબોક્સમાં જણાવવાં છે તમને જાણીને નવાઈ લાગશે પરંતુ અહીં.
આ તસ્વીર જોઈને ઘણા લોકો તેને નથી શોધી શક્યા તસ્વીર જોઈને ઘણા લોકો કોશિશ તો કરી રહ્ય્યા છે જેમાંથી કેટલાક માત્ર 4 જાનવર જ શોધી શક્યા છે કોઈક 5 જાનવરના નામ અહીં જે નામ બતાવે તેને સોસીયલ મીડિયા જીનિયસનું બિરુદ આપી રહ્યા છે તસ્વીર જોઈને માત્ર બેથી ત્રણ લોકોજ નામ બતાવી શક્યા છે.
હવે તમે પણ કોશિશ કરો કે અહીં આપેલ તસ્વીરમાં કેટલા જાનવર છે કેટલાક લોકો આ તસ્વીર એમના મિત્રોને શેર કરીને પૂછી રહ્યા છે હકીકતમાં એમને પણ નથી ખબર કે કેટલા જાનવર છે આ તસ્વીર Ayezajamil નામના યુઝરે તેના ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કરી છે અને 9 જાનવરના નામ જણાવવા સૌથી પહેલા ક્યુ જાનવર જોયું એ જણાવવા.