Cli

લાઈનમાં ઉભી યુવતીઓએ જલ્દી પૈસા કમાવાની લાલચમાં ગજબનો શોર્ટકટ અપનાવ્યો…

Ajab-Gajab Breaking

હકીકતમાં યુવતીઓનો ચહેરો એટલો માસુમ છેકે ગમે તે મર્દ ફસાઈ જાય અહીં યુવતીઓની ઉંમર માત્ર 25 વર્ષ છે પરંતુ એમાં એવી ફસાઈ છેકે બહાર નીકળવુ એક સપનું બની ગયું હકીકતમાં જલ્દી પૈસા કમાવવા માટે લોકો ટૂંકો રસ્તો અપનાવતા હોય છે એવુજ કંઈક આ યુવતીઓ સાથે થયું જલ્દી પૈસા કમાવના ચક્કરમાં આ યુવતીઓ પોતાનું શરીર પણ વેંચતા તૈયાર થઈ ગઈ.

પરંતુ દિલ્હી પોલીસને છુપી જાણકારી મળી કે સ્પાની આડમાં શરીર વેચવાનો ધંધો ચાલી રહ્યો છે ત્યારે પોલીસ સ્ટાફ તૈયાર કરીને 25 માર્ચના રોજ આનંદબિહારના પંકજ પ્લાઝામા એક સ્પા સેન્ટર પહોંચી ગયા ત્યારે એક કોસ્ટેબલને સ્પા ગ્રાહક બનીને મોકલવામાં આવ્યો ત્યાં એમની પહેલી મુલાકાત મેનેજર રામુ પ્રસાદથી થઈ.

કોસ્ટેબલ અંદર ગયા એટલે યુવતીએ સે!ક્સ માટે એકહજાર માંગ્યા ત્યારે ગ્રાહક બનેલા કોસ્ટેબલે એમની ટીમને બોલાવી લીધી ત્યારે મહિલા સહિત રામુને રંગે હાથે પકડી લીધા અહીં મહિલા સાથે 25 વર્ષની 2 યુવતીઓ પણ હતી તપાસમાં જાણવા મળ્યું કે સ્પા સેન્ટરનું લાયન્સની લિમિટ પતિ ગઈ હતી સ્પાની આડમાં.

આ લોકો શરીર વેચવાનો ધંધો કરતા હતા અહીં તપાસમાં જાણવા મળ્યું 25 વર્ષની આ યુવતી કસ્ટમરને વોટ્સએપમાં તસ્વીર મોકલીને ગ્રાહક નક્કી કરતી હતી પછી સ્પાની આડમાં આવા ધંધા ચાલતા હતા પરંતુ આખરે પોલીસના ઝબ્બે લાગી ગયા અહીં 3 મહિલા અને 1 પુરુષની ધરપકડ કરવામાં આવી છે જેને લઈને વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *