ટાઇગર શ્રોફ જલ્દી હિરોપંતી 2 માં જોવા મળશે જેમની ડેબ્યુ ફિલ્મ હિરોપંતી ની સિક્વલછે તે ફિલ્મ 2014માં રિલીઝ થઈ હતી ટાઇગરના ફેન્સ એમને એકશન હીરો તરીકે જોવા માટે બહુ ઉત્સાહિત છે ટાઇગર અત્યારે એમની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે એવામાં હાલમાં એમનો એક પ્રમોશન કરતા.
સમયનો વિડિઓ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ ફેન્સ વચ્ચે છે વિડીઓમાં જોઈ શકાય છેકે ભીડમાં ટાઇગરને જોઈને એક ફેન્સ યુવતી બેહોશ થઈ જાય છે ત્યારે ત્યાંના સિક્યુરિટી યુવતીને ટાઇગર પાસે લઈ જાય છે અને ટાઇગરને મળાવે છે ટાઇગરને મલાવતાં જ યુવતી ખુશ થઈ જાય છે એમનો આ વીડીઈઓ અત્યારે વાયરલ થઈ રહ્યો છે.
વિરલ ભાયાણીએ એક વિડિઓ શેર કર્યો છે વિડીઓમાં એક યુવતીને લથડતા જોઈ શકાય છે ત્યાં ઉભેલ લોકો ટાઇગર શ્રોફના સ્ટાફને મદદ કરવા વિનંતી કરે છે પોસ્ટમાં બતાવામાં આવ્યું છેકે યુવતી ટાઇગર શ્રોફને જોઈને બેહોશ થઈ ગઈ બાઉંસરોએ પાણી પીવડાવીને ટાઇગરને મળાવી હતી જેમનો આ વિડિઓ અત્યારે વાયરલ થઈ રહ્યો છે.