આજકાલ અવનવી ઘટનાઓ સામે આવતી રહે છે એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે રાજસ્થાન ના જૈસલમેર માં એક યુવાન તેની પ્રેમિકાને મળવા આવ્યો હતો ત્યારે ત્યારે ગામના લોકોને હાથે ચડતા એવો મેથીપાક મળ્યો કે પ્રેમી યુવક સોસિયલ મીડીયમ છવાઈ ગયો છે વાતમાં કંઈક એવું હતું કે.
યુવક પ્રેમી તેની પ્રેમીકાને મળવા આવ્યો હતો ગામના લોકોને ખબર પડતાં આ યુવાનને પકડી લીધો હતો નિવસ્ત્ર કરીને તેના વાળ કાપીને ખુબ મા!ર માર્યો અને એનો વિડીઓ સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો વિડીયોમાં યુવાનને બેરહેમીથી મારતા લોકોના ચહેરાઓ સ્પષ્ટ દેખાતા હતા વિડીઓ ખુબ વાઈરલ.
થતાં સ્થાનિક પોલીસ ને જોવામાં આવ્યો ઉચ્ચતર અધિકારીઓ ના આદેશથી સમગ્ર ઘટના ની માહીતી મેળવી પોલીસે હમીરનાડા ગામના અમાનવિય કૃત્ય માટે વિડીઓ પર થી ઓળખ મેળવી ને પુછપરછ કરીને 6 થી 7 દોષીત આરોપીઓની ધડપકડ કરી સજા અર્થે કસ્ટડીમાં મોકલી દેવાયા છે.