આજકાલ સોશિયલ મીડિયા પર અવનવા વિડીયો વાયરલ થતા રહે છે એવામાં એક ખૂબ જ શરમ જનક વિડીયો સામે આવ્યો છે જેનો વિડીઓ જોતા લોકો ચોંકી ગયા છે જેમાં એક યુવક આધેડ વયની સ્ત્રી સાથે ફુલહારથી સજ્જ જોવા મળે છે વિડીયોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ આ મહિલા એ.
યુવકને સગી ફોઈ હોવાનું જણાવે છે અને લગ્ન કરવાનું કારણ જણાવે છે મારા પતી નું અવસાન થયું છે મારી પણ ઘણી બધી ખ્વાઈશો છે મારી પાસે ઘણી બધી પ્રોપટી છે એનો વારીશ કોઈ નથી તો મારે મારી કોખમા સંતાન જોઈએ તો યુવક પણ કહે છે એને શોખછે તોમેં લગ્ન કર્યા એમ જણાવે છે.
વિડીયો ઉતારનાર વ્યક્તિ કહે છે એ આડેડ વયની મહિલાને કે કોઈ નાની વયના છોકરાની જીંદગી શું કામ બગાડો છો ત્યારે એ મહીલા જણાવતા કહે છેકે હું એની મરજી થી લગ્ન કરું છું બળજબરીથી થી લગ્ન નથી કરતી ત્યારે યુવક પણ આ લગ્ન માટે પોતાની રાજીખુશી વ્યક્ત કરે છે.
વિડિઓ અત્યારે વાયરલ થઈ રહ્યો છે વિડિઓ સામે આવતા લોકો આ બંનેને ટ્રોલ કરી રહ્યા છે સોશિયલ મીડિયા પર વાયરલ આ વિડીયો ક્યાંનો છેતેની કોઈ સાચી પુષ્ટિ થઈ શકી નથી અને તેની માહીતી અમારી પાસે નથી સાચો છેકે ખોટો એ અમે પુષ્ટિ કરતાં નથી પરંતુ આ ઘટના ખુબ જ શરમજનક છે