દુનિયાની સૌથી મોટી ઉંમરના વૃદ્ધા જાપાનના કેન તનાકા જેઓ 119 વર્ષની ઉંમરે નિધન થયુ છે જેનું નિધન 19 એપ્રિલના રોજ નિધન થયું સરકારે સોમવારે આ જાણકારી આપી અને તેમના મૃત્યુ પછી હવે પછી અત્યારે ફ્રાન્સની લ્યુસિલ રેન્ડન વિશ્વની સૌથી વૃદ્ધ વ્યક્તિ બની ગઈ છે જેમની ઉંમર 118 વર્ષ 73 દિવસ છે.
કેનનો જન્મ 2 જાન્યુઆરી 1903 ના રોજ જાપાનના દક્ષિણ ફૂંકુંઓકામાં થયો હતો જેઓ આ વર્ષે મેરી ક્યુરી નોબેલ પુસ્કાર મેળવનાર પ્રથમ વ્યક્તિ બની હતી કેન નર્સીંગ રૂમમાં રહેતી હતી તેઓ છેલ્લા કેટલાય સમયથી જમવામાં ચોકલેટ અને સોડા લેતી હતી કેને પોતાની યુવાનીમાં કેટલાય બિઝનેશ કર્યા હતા.
જેમાંથી નુડલ શોપ અને રાઈસ કેક પણ સામેલ છે કેન તનાકાને 9 ભાઈ બહેનો હતા જેમાંથી સાતમા નંબરની કેનના લગ્ન 19 વર્ષની ઉંમરમાં 1922માં આઇડીઓ તનાકા સાથે થયા હતા જેમના ચાર બાળકો છે અને પાંચમું એમણે ગોદ લીધું છે કેનને ગિનિસ વર્ડ બુકમાં 2019માં 116 વર્ષની સૌથી વૃદ્ધ માનવામાં આવી હતી.
કેન તનાકાએ પોતાની લાંબી ઉંમર જીવવાનું રાજ જણાવતા કહ્યું હતું કે તેઓ જમવામાં સ્વાદિષ્ટ ભોજન જેમાં સોડા અને ચોકલેટ અને ખાવાનું એની નવી ચીજો શીખવાનું પણ સામેલ છે જેમનુ લાંબી ઉંમર બાદ નિધન થતા જાપાન તથા વિશ્વમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે કેનના આત્માને શાંતિ મળે એજ પ્રાર્થના.