મિસ્ટર બીનનો અભિનય કરનાર બ્રિટિશ એક્ટર રોવન એટકીંસનના નિધનની ખબર સામે આવી રહી છે એમના નિધનના સમાચારથી સોસીયલ મીડિયામાં હાહો મચી ગઈ છે દુનિયાભરમાં લોકો રોવન એટકીંસનના નિધનના સમાચાર સાંભળી શોક લાગી રહ્યો છે યુએસ બ્રોડકાસ્ટ ન્યુઝએ પોતાના ટવીટ્માં લખ્યું હતું.
લખતા જણાવ્યું કે મિસ્ટરબીન રોવન એટકીંસનનું 58 વર્ષનું ઉંમરે કાર અકસ્માતમાં નિધન થઈ ગયું આ ટવીટ સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ ગયું જેના બાદ દુનિયાભરમાં રહેતા મિસ્ટર બિનના ચાહકો પરેશાન થઈ ગયા જયારે આ ખબર દુનિયાભરમાં ફરતી થઈ તત્યારે મીડિયાએ તપાસ કરી જાણવા મળ્યું કે આ ખબર એકદમ જુઠ્ઠી છે.
મિસ્ટર બિનના નિધનની જૂઠી ખબર પહેલી વાર સામે નથી આવી તેની પહેલા 2018માં સેમ આવી ખબર સામે આવી હતી તે વખતે તો લોકોએ સાચું પણ માની લીધું હતું તેના બાદ ખુદ મિસ્ટર બિનને લોકોની સામે આવીને કહેવું પડ્યું હતું અને કહ્યું હું જીવિત છું 2016માં તો તેનાથી અજીબ ઘટના થઈ મિસ્ટર બીને ખુદખુશી કરી લીધી છે.
જણાવી દઈએ મિસ્ટર બિનને દુનિયાભરમાં ચાહવા વાળા છે સૌથી મોટી વાત કે કોઈ પણ ઉંમરનો વ્યક્તિ હોય જો એક વાર મિસ્ટર બિન જોઈલે તો તેના ચાહક બની જાય તેમની આ વાત દુનિયાના ખાસ એક્ટર બનાવી દીધા છે મિત્રો તમને કેવા લાગે છે મિસ્ટર બિન કોમેંટમાં જણાવવા વિનંતી.