કહેવત છેને કે ભગવાન દેતા હૈ તભી છપ્પર ફાડ કે દેતા હે અહીં આ મહિલાને પણ ભગવાને એટલી ખુશી આપી દીધી છે મહિલાએ અમૃતસરના ગુરુનાનક દેવ હોસ્પિટલમાં 4 બાળકોને જન્મ આપ્યો છે જેમાં 2 પુત્ર અને 2 પુત્રીઓ છે ઓપેરશન કરનાર ડોક્ટરે જણાવ્યું કે તેઓ અહીં પાંચ વર્ષથી સેવા આપી રહ્યા છે પરંતુ.
આ પહેલીવાર એવું જોયું છેકે કોઈ મહિલાએ ચાર બાળકોને જન્મ આપ્યો હોય કેટલીયે મહિલાઓએ ત્રણ બાળકોને જન્મ આપ્યો પરંતુ એ બાળકો સિરક્ષિત ન હતા જન્મ આપેલ બધા બાળકોનો વજન લગભગ દોઢ કિલો આસપાસછે અહીં જે મહિલાએ ચાર બાળકોને જન્મ આપ્યો તેને પહેલા એક બાળકી હતી અને તેના મનમાં.
આશા હતીકે આ વખતે પુત્ર થાય તો સારું પરંતુ મહિલાની તે આશા પુરી થઈ ગઈ બાળકોને જન્મ આપનાર સુબીરજીત કૌરે જણાવ્યું કે કેટલાય લોકો બાળકો માટે તરત હોય છે અને ભગવાને એમની સાંભળી જણાવી દઈએ મહિલાએ ચાર બાળકોને જન્મ આપ્યો તે બિલકુલ સ્વસ્થ છે અત્યારે એ બાળકો આઇસીયુમાં.
રાખવામાં આવેલ છે મહિલાનો પરિવાર અત્યારે ખુબજ ખુશ છે એમનું કહેવું છેકે ભગવાન જે કરે છે સારું જ કરે છે સાથે પરિવારજનોએ હોસ્પિટલના તમામ ડોક્ટરોનો પણ આભાર માન્યો છે અત્યારે આ સમાચાર સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે મિત્રો આના વિશે તમે શું કહેશો કોમેંટમાં જણાવી શકો છો.