બોલીવુડ ફિલ્મ અભિનેતા ડિરેક્ટર અને પ્રોડ્યુસર સતીશ કૌશિક ના નિધન બાદ એક નવો ખુલાસો થયો છે સતીશ કૌશિક જે ફાર્મ હાઉસમાં દિલ્હી ગુરુગ્રામ પહોંચ્યા હતા તે ફાર્મ હાઉસ કુબેર ગ્રુપના ડિરેક્ટર વિકાસ માલુના નામે હતું વિકાસ માલુ એક જાણીતા બિઝનેસમેન છે વિકાસ માલુ ની બીજી પત્ની સાનવી માલુએ.
સતીશ કૌશિક ના કેશની તપાસ કરતી દિલ્હી પોલીસ અને સીબીઆઈ ટીમને ચોંકાવનારુ સ્ટેટમેન્ટ આપ્યું છે તેને આ કેશમાં જણાવ્યું છે કે સતીશ કૌશિક ના મો!તમા તેના પતિ વિકાસ માલુ નો હાથ છે 9 માર્ચના રોજ દિલ્હીમાં જે ઇવેન્ટમાં સતીશ કૌશિક સામેલ થયા હતા તે ફાર્મ હાઉસ વિકાસ માલુના નામે છે દિલ્હી પોલીસ કમિશનર ને.
સાનવી માલુ એ એક લેટર લખી પોતાના પતિ પર આરોપ લગાડ્યા છે અત્યાર સુધી પોલીસ તપાસમાં એવું સામે આવી રહ્યું હતું કે સતીશ કૌશિકનું નિધન હૃદય રોગના હુ!મલાના કારણે થયું છે તો હવે આ મામલે નવો ખુલાસો થયો છે જોકે સતીશ કૌશિકના પરિવારજનોએ હજુ સુધી કોઈ પણ જાતનો આરોપ લગાવ્યો નથી પરંતુ વિકાસ માલુની.
પત્ની સાનવી માલુએ એવા આક્ષેપો કર્યા છે કે તેના પતિને સતીશ કૌશિકે બિઝનેસ માટે 15 કરોડ આપેલા હતા જે રકમ તેનો પતિ પાછી ચૂકવી શકતો નહોતો તેના કારણે ઘણીવાર તેમની વચ્ચે વિવાદ પણ જોવા મળતા હતા અને આ કારણોસર તેને પોતાના મિત્ર સતીશ કૌશિકની નશીલી દવાઓ આપીને હ!ત્યા કરી નાખી છે.
આ મહીલાને પોતાના પતિને નબીરા સફેદ પાવડર નો વેપારી પણ જણાવ્યો છે આ પહેલા પણ સાનવી માલુએ પોતાના પતિ વિકાસ માલુ ઉપર ઘરેલુ હિંસા અને યૌન શોષણનો પણ કેશ નોંધાવ્યો છે ઈન્ડીયા ટુડે રીપોર્ટ અનુસાર વિકાસ માલુ ની પત્ની સાનવી માનવીએ પોતાના પત્રમાં એ પણ ઉલ્લેખ કર્યો છે કે તેના પતિ.
વિકાસ માલુ પાસે દુબઈમાં એકવાર સતીશ કૌશિક પોતાના આપેલા 15 કરોડ પાછા લેવા માટે પણ આવ્યા હતા આ રકમ પાછી ના આપવી પડે તેના માટે તેનો પતિ વિકાસ માલુ છેલ્લા ઘણા સમયથી સતીશ કૌશિકને મા રવાનો પ્લાન બનાવી રહ્યો હતો કારણ કે આ રૂપિયા તેને કો રોનાના સમયમાં ખર્ચ કરી નાખ્યા હતા.
સતિષ કૌશિકે એ રકમ ઇન્વેસ્ટમેન્ટ માટે આપી હતી પરંતુ વિકાસ માલુએ એ રૂપિયા ઇન્વેસ્ટ કર્યાં વિના ખર્ચ કરી નાખ્યા હતા જેના કારણે સાનવીએ પોતાના આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે વિકાસ માલુના ફાર્મ હાઉસ પર સતીશ કૌશિક નું નિધન થયું છે તેના કારણે મને એવું શક જાય છે કે 15 કરોડ પાછા ના આપવા પડે તેના.
કારણે મારા પતિ વિકાસ માલુએ સતીશ કૌશિકને દવાઓ આપીને તો નહીં મારી નાખ્યા ને આની તપાસ થવી જોઈએ આ બાબતો સામે આવ્યા પહેલા દિલ્હી પોલીસ અને સીબીઆઇ ટીમ વિકાસ માલુના ફાર્મ હાઉસ પર પહોંચી હતી ત્યાં પોલીસને કેટલીક આપત્તિજનક દવાઓ પણ મળી આવી હતી એ દવાઓને.
પોલીસે ફોરેન્સિક ડિપાર્ટમેન્ટમાં તપાસ માટે મોકલી આપી છે અને હવે પોલીસ વિકાસ માલુની પત્ની સાનવી માલુ ના આ નિવેદન બાદ વિકાસ માલુને કડક પૂછપરછ હાથ કરી રહી છે સાથે સતિષ કૌશિક ના પોસ્ટમોર્ટમના આવનારા તમામ રીપોર્ટ અને દવાઓના રીપોર્ટ બાદ આ કેશમાં વધારે ખુલાસો કરી શકે છે.
દિલ્હીમાં હોળીની ઇવેન્ટ પૂરી કરી સતિષ કૌશિક પોતાના મેનેજર સંતોષ સાથે દિલ્હી પહોંચ્યા હતા સંતોષે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં આપેલા ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે રાત્રિના બાર વાગ્યા ના સમયે સંતોષ નામ સાથે મને બોલાવવા લાગ્યા સંતોષ જ્યારે તેમના રૂમમાં પહોંચ્યા ત્યારે સતીશ કૌશિકે.
જણાવ્યું કે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે જ્યારે તેમને હોસ્પિટલમાં ગાડીમાં લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે સંતોષના જણાવ્યા અનુસાર સતીશ કૌશિક જણાવી રહ્યા હતા કે હું મ!રવા નથી માગતો મને બચાવી લો મારે મારી દીકરી વંશીકા માટે જીવવું છે મને એવું લાગી રહ્યું છેકે હું નહીં બચી શકું મારી પત્ની સસ્તી અને.
વંશીકા નું ધ્યાન રાખજો કહીને તેમને વાતચીત કરવાનું બંધ કરી દિધું જ્યારે તેમના મેનેજર સંતોષ તેમને હોસ્પિટલમાં લઈને પહોંચ્યા ત્યારે ફોર્ટીજ હોસ્પિટલમાં તેમને ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા આ સમગ્ર મામલામાં પોલીસ સીબીઆઈ ટીમ સાથે વિકાસ માલુ ને કસ્ટડીમાં લીધા બાદ પુછપરછ હાથ ધરી રહી છે.