અત્યારે સાઉથના સ્ટાર બૉલીવુડ કરતા પણ વધૂ ચર્ચામાં રહેલ છે ફિલ્મો બાદ અહીંના વિવાદ પણ હવે સમાચારોમાં આવી રહ્યા છે તેના વચ્ચે રામચરણ ની પત્ની ઉપાસનાએ એક બયાન આપીને સનસની ફેલાવી દીધી છે ઉપાસના એ કહ્યું છેકે તેઓ માં બનવા નથી માંગતી અને તેની પાછળનું જે તર્ક આપ્યુંછે તે સાંભળીને લોકો વિચારમાં પડી ગયા છે.
રામચરણ અને ઉપાસના એ 10 વર્ષ પહેલા લગ્ન કર્યા હતા લગ્નના આટલા વર્ષો બાદ પણ એમનું એકપણ બાળક નથી થયું દરેક એ સવાલ પૂછતાં રહે છેકે આખરે રામચરણ અને ઉપાસના ક્યારે પેરેન્ટ્સ બનશે પરંતુ હવે ઉપાસના ચોખવટ કરી દીધી છેકે હવે તેઓ બાળક પેદા નથી કરવા માંગતી હાલમાં ઉપાસના સદગુરુ પાસે પહોંચી હતી ત્યાં તેણીએ.
જણાવ્યું કે તેઓ વસ્તીવધારો કંટ્રોલ કરવા માટે બાળક પેદા નથી કરવા માંગતી ઉપાસનાએ જણાવ્યું કે તેમના રિલેશનશિપ રી પ્રોડક્શન અને જીવનમ શું રોલ છે તેના પર સવાલ ઉઠાવી રહ્યા છે તેના પર સદગુરૂએ ઉપાસનાને સમજાવતા કહ્યું કે પુરુષ હંમેશા પોતાના ફૂટ પ્રીન્ટની કાર્બન કપિને લઈને ચિંતિત રહેતો હોયછે જો માણસના ફૂટ પ્રિન્ટિંગ ઘટાડવામાં.
આવે તો ગ્લોબલ વોર્મિંગની ચિંતા નહીં કરવી પડે તેન પહેલા પણ રામચરને ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે અત્યારેતેઓ બાળકો નથી ઇચ્છતા તેઓ ફેમિલી પ્લાનિંગ કરે તો એમને આ મિશનથી ભટકવું પડી શકે છે અને એમની પત્ની ઉપાસનાના પણ કેટલાક લક્ષ છે એટલે તેમણે નક્કી કર્યું છેકે કેટલાક વર્ષો સુધો બાળક પેદા નહીં કરે.