Cli
પત્ની ને થયો આખલા સાથે પ્રેમ, પતિને છોડી આખલા સાથે લગ્ન કરવા થઈ તૈયાર જાણો વિગતે...

પત્ની ને થયો આખલા સાથે પ્રેમ, પતિને છોડી આખલા સાથે લગ્ન કરવા થઈ તૈયાર જાણો વિગતે…

Ajab-Gajab Breaking

દેશમાથી વિચિત્ર કિસ્સાઓ સામે આવતા રહે છે પરંતુ આતે કેવું કોઈ સ્ત્રી એક પ્રાણી સાથે કેવી રીતે પ્રેમ કરી શકે તો મિત્રો આ એક સત્યઘટના છે મહારાષ્ટ્ર ના ગાઢ ચીરોલી માં મેડિકલ સ્ટોર્સ ચલાવતા વિજયની પત્ની ને એક સાઢં સાથે પ્રેમ થતાં પોતાના પતિ ને છોડીને સાંઢ સાથે લગ્ન.

કરવા જઈ રહી છે સમગ્ર ઘટના મુજબ આ સાઢં એના ઘેર રોજ આવતો આ મહીલા એને રોટલી ખવડાવતી હવે આ મહીલા કહે છે સાઢં મારી દરેક વાત માને છે આને એ પણ એની વાત જણાવે છે સાથે એને કહ્યું રોજગાર ની તલાસ માં છીએ મેડિકલ સ્ટોર્સ મારુ છે જેને હું મારા પતિ પાસે થી.

છીનવી સાઢંને નામે કરી દઈશ સાભંડવામા આવ્યું કે મહીલા મુજબ સાઢં ઉર્દૂ ફારસી અને અરબી માં વાત કરેછે એ સાંઢે પોતાનુ નામ રાજુ જણાવ્યું છે હવે આ મહિલા એની સાથે ધુમધામથી લગ્ન કરવા પણ જ ઈ રહી છે મહારાષ્ટ્રમાંથી સામે અવલ વિચિત્ર કિસ્સો સાંભળી લોકોમાં પણ આ વાત ચર્ચાનો વિષય બની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *