Cli

વિધવા મહીલા અને તેમના 5 બાળકો આ પરિવાર માટે પોપટભાઈની ટિમ ભગવાનની જેમ આવી પહોંચી અને પછી લીધો મોટો નિર્ણય…

Breaking Life Style

મિત્રો પોપટભાઈ ફાંઉડેશન દ્વારા અહીં એક એવા પરિવારના મદદે આવ્યું છેકે જેમની મદદ કર્યા પછી એમના ચહેરાનું જે ખુશી હતી કે જાણે એમને ભગવાન મળી ગયા હોય અહીં પોપટભાઈની ટીમે એવા પરિવારની મુલાકા લીધી છે જેમનો પરિવાર ભંગાર અને કાગળ વેચીને ગુજરાન ચલાવતો હતો અને પરિવારનો મોભી પણ નિધન પામ્યો હતો.

હંમેશા જરૂરિયાત લોકોની મદદે આવતી ટિમ પોપટભાઈ ફાઉન્ડેશન દરરોજની જેમ સુરતમા એક એવા પરિવારની મદદે પોહોચી જાય છે જેમને જોઈને તમે સો ટકા ભાવુક થઈ જાવ પોપટભાઈ ટીમના તરુણભાઇ જોડે મહિલાએ વાત કરતા જણાવ્યું કે એમના પતિ પરિવારમાં પાંચ બાળકો અને એમને મૂકીને નિધન પામ્યા.

પરિવારનું ભરણપોષણ કરવા માટે સૌથી મોટી દીકરી જેની ઉંમર લગભગ 10થી 12 વર્ષ હશે તેમની સાથે નાના 2 બાળકો ભંગાર અને કાગળ વેચીને ગુજરાન ચલાવતા મહિલાની માનસિક સ્થીતી થોડી મંદ હતી જેવા તરુણ ભાઈ પુછેછે મહિલાને કે બહેન અમે તમને શું મદદ કરીએ ત્યારે મહિલા જે જવાબ આપે છે ખરેખર ભાવુકે કરી દે તેવો આપે છે.

મહિલા કહે છે બસ બાળકોને ભણાવવા છે તેના બાદ પોપટભાઈ ફાઉન્ડેશન બધા બાળકોને ભણાવવાની જવાબદારી લેછે પુરા ઘરનેકલર કરાવેછે પંખો લગાવે છે લાઈટ ફિટ કરાવે છે બેડ લઈ આપે છે બાળકોને કપડાં રાશન કીટ તમામ જરૂરિયાત વસ્તુઓ પુરી પાડે છે તેના બાદ મહિલા અને બાળકો પર જે ખુશી હતી જબરજસ્ત હતી.

પોપટભાઈએ બાળકોને ભણાવવા જવાબદારી લીધી અને જ્યાં સુધી તેઓ કમાતા ન થાય ત્યાં સુઘી રાશન કીટ આપવાની પણ વાત કરી ખરેખર પોપટભાઈ ફાઉન્ડેશનનો આભાર માનીએ એટલો ઓછો કહેવાય મિત્રો પોપટભાઈનું કામ પસંદ આવ્યું હોય તો પોસ્ટને વધુમાં વધુ શેર કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *