ભારતના મશહૂર કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ નું ગઈકાલે 58 વર્ષની ઉંમરે દુઃખદ નિધન થયું પૂરો દેશ એમના નિધન બાદ દુઃખી થયો પરંતુ અહીં એક એવો વ્યક્તિ જેણે રાજુ શ્રીવાસ્તવ ના નિધન પર ખુશી વ્યક્ત કરી છે રાજુ શ્રીવાસ્તવના નિધન બાદ કોમેડિયન રોહન જોશીનું નામ સોશિયલ.
મીડિયા પર અત્યારે ચર્ચામાં આવ્યા છે લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે તેણે રાજુના નિધન પર ન શોભે તેવા શબ્દોનો ઉપયોગ કર્યો છે મિત્રો વાતમાં કંઈક એવું છેકે રાજુ સરના નિધન બાદ દરેક લોકો તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા હત ત્યારે સ્ટેન્ડ અપ કોમેડિયન અતુલ ખત્રીએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે.
જેમાં એમણે રાજુ શ્રીવાસ્તવ વિશે દુઃખ વ્યક્ત કર્યું અને સાથે લખ્યું તમારા જવાથી ભારતીય સ્ટેન્ડ અપ કોમેડીને હંમેશા ખોટ રહેશે પરંતુ એજ પોસ્ટમાં લેખક અને કોમેડિયન રોહન જોશીએ કોમેન્ટબોક્સમાં લખ્યું આપણે કંઈ ખોયું નથી રાજુ શ્રીવાસ્તવે દરેક મોકા લઈ લીધા કારણ તેઓ નવા હાસ્ય કલાકારોને શ્રાપ આપી શકે.
તેઓ પોતે પણ કેટલાક સારા જોક્સ સંભળાવી શકતા હતા પરંતુ એમને કોમેડીની કોઈ સમજ નહોતી સારું થયું તેઓ જતા રહ્યા સારું થયું પીછો છૂટ્યો રોહનની આ કોમેંટ બાદ લોકોએ તેને આડે હાથે લીધો હતો અને આવા સમયે આવી કોમેંટ ન કરવા પણ કેટલાક લોકોએ તેને સમજણ આપી .