શુશાંત સિંહ રાજપૂતના ફેન્સ માટે એક મોટી ખબર સામે આવી રહી છે ખબર સાંભળીને શુશાંતસિંહના ફેન્સને પણ એવું લાગશે કે જેની આપણે રાહ જોઈ રહ્યા હતા આખરે તે થઈ ગયું તમને લાગશે કે શુશાંતસિંહને એમના ભાગનું સન્માન મળી ગયું છે હકીકતમાં દિગ્ગ્જ અભિનેતા શુશાંતસિંહ રાજપૂતે કેદારનાથમાં.
પોતાની ફિલ્મ કેદારનાથનું શૂટિંગ કર્યું હતું એતો તમે જાણતા હસો તમને ખબર હશેકે એ ફિલ્મમાં શુશાંતસિંહ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા તેઓ હવે મોહીના કુમારીના સસરા એટલે કે ઉત્તરાખંડના પર્યટક મંત્રી તથપાલ મહારાજે એ વાતની જાહેરાત કરી છેકે કેદારનાથ માં શુશાંતસિંહના નામનું એક ફોટોગ્રાફી.
પોઇન્ટ બનાવામાં આવશે એ ફોટોગ્રાફી પોઇન્ટ ત્યાં બનાવામાં આવશે જ્યાં શૂટિંગ સમયે શુશાંતસિંહ ખાસ કરીને હાજર રહેતા હતા આ ફોટોશૂટ પોંઇટ દ્વારા શુશાંતને સાચી શ્રદ્ધાંજલિ અર્પિત કરવાની કોશિશ કરવામાં આવી છે એટલું જ નહીં તેનું કામકાજ પણ શરૂ કરવાનો નિર્દેશ આપી દેવામાં આવ્યો છે.
હા મિત્રો શુશાંતસિંહના નામનું કેદારનાથમાં એક ફોટોગ્રાફી પોઈંટ બનાવશે જ્યાં શુશાંતસિંહે પોતાની ફિલ્મ કેદારનાથનું શૂટિંગ કર્યું હતું મિત્રો તમે જો શુશાંતસિંહના ફેન્સ હસો તો તમને પણ આ ખબરને લઈને ખુશ થઈ ગયા હસો મિત્રો આ ખબર પર તમે શુ કહેશો તમારા વિચાર કોમેંટમાં જણાવવા વિનંતી.