ભાતરતના દિગ્ગ્જ ઓપનર બેસ્ટમેન શિખર ધવન સોસીયલ મીડિયામાં ખુબજ એકટીવ રહે છે પ્લેઓફ પહેલા જ આઇપીએલ 2022 માંથી બહાર થયેલ શિખર ધવને પોતાના ઇન્સ્ટાગ્રામમાં એક વિડિઓ શેર કર્યો છે જેમાં શિખર ધવનની લાતોથી પીટાઈ થઈ રહી છે અહીં વિડિઓ સામે આવતાજ કોમેટની લાઈનો લાગી છે.
તમે જાણતા જ હસો કે શિખર ધવન હાલમાં આઇપીએલ માંથી બહાર થઈ ગયા જયારે આ લીગમાંથી બહાર થયા બાદ શિખર ધવન પોતાના ઘરે પહોંચ્યા ત્યારે એમના પિતાએ શિખર ધવનની જોરદાર પીટાઈ કરી દીધી જણાવી દઈએ ક્રિકેટર શિખર ધવને આ વિડિઓ ખુદ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉંટમાં શેર કર્યો છે.
સામે આવેલ વિડીઓમાં જોઈ શકાય છેકે જયારે શિખર ધવન પોતાના ઘરમાં જઈ રહ્યા હોય છે ત્યારે એવામાં જ એમના પિતાએ ધવનને જોરથી થપ્પડ મારી દેછે તેના પછી તેઓ મા!રવા લાગે છે ત્યારે શિખર ધવન નીચે પડી જાય છે જણાવાઈ રહ્યું છેકે શિખર ધવનની ટિમ આઇપીએલ માંથી બહાર થઈ તેના ગુ!સ્સામાં એમના પુત્રને મા!ર માર્યો છે.