તાજેતરમાં પંજાબ રાજ્યની ચંદીગઢ યુનિવર્સિટી ની હોસ્ટેલમાં રહેતી એક વિદ્યાર્થીનીનો નહાતી સમય નો વિડીયો વાયરલ થતા ખૂબ જ વિવાદ સર્જાયો છે જેમાં લોકો દ્વારા એવું પણ કહેવામાં આવી રહ્યું છેકે આ યુનિવર્સિટીમાં રહેલી 60 બાળકીઓનો પણ નહાતી સમયે ના વિડીઓ બનાવાયાછે જે અંગે.
DSW ના અધ્યક્ષ અરવિદંરસિહે જણાવ્યું હતું કે વોર્ડન આ બાળકીની પુછપરછ કરી રહી છે જેમાં એને પોતાનો વિડીયો જ બનાવ્યો હતો બીજી કોઈ બાળકી નો વિડીયો સામે આવ્યો નથી અને આ બાબતે તપાસ ચાલી રહી છે જ્યારે પંજાબ મહિલા આયોગના મનીષા ગુલાટી આ બાબતે કહ્યું કે.
આ બાબતે જે છોકરીને પોલીસે એરેસ્ટ કરી છે એની સાથે કોણ જોડાયેલુ છે અને કોના કહેવાથી આ કર્યું હતું આ વિશે પૂછપરછ થઈ રહી છે સમગ્ર ઘટના વિશે વિસ્તૃતમાં માહિતી લેવાઈ રહી છે પોલીસ પ્રશાસન આરોપીઓને છોડશે નહીં એમ પજાબં આયોગ મનીષા ગુલાટીએ પોતાના.
મિડીયા નિવેદનમાં જણાવ્યું હતું 60 બાળકીઓનો નહીં પરંતુ એકજ બાળકીનો વિડીયો સામે આવ્યો છે જેના વિશે પણ પોલીસ સજાગ થઈ છે અને વિસ્તૃતમાં માહિતી મેળવી રહી છે કોના કહેવાથી આ વિડીઓ બનાવ્યો હતો એ થોડા સમયમાં બહાર આવશે અમે આપને જણાવતા રહીશું.