Cli
કાકાએ તમામ મિલકત સંપત્તિ લઈ લેતા રોડ પર આવવા મજબુર થયેલા આ ભાઈએ કર્યો ચોંકાવનાર ખુલાસા...

કાકાએ તમામ મિલકત સંપત્તિ લઈ લેતા રોડ પર આવવા મજબુર થયેલા આ ભાઈએ કર્યો ચોંકાવનાર ખુલાસા…

Breaking

મિત્રો પોપટભાઈ નો સેવાકિય ચેરીટેબલ ટ્રસ્ટ આજે સમગ્ર ગુજરાતમાં પોતાની ઉત્તમ કામગીરીથી ખૂબ જ લોકચાહના ધરાવે છે તેઓ રાહ પર બેઠેલા અશક્ત નિરાધાર અને માનસિક વિકલાંગ લોકોની મદદ કરીને એ લોકોને રહેવા માટે જગ્યા સાથે ભોજન આપે છે ત્યારે તાજેતરમાં પોપટભાઈ આહીર ની.

ટીમનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક આધેડ‌ વયનો વ્યક્તિ પૂલ નીચે એક સાલ ઓઢીને ધ્રુજતો જોવા મળ્યો હતો એની હાલત ખૂબ જ દયનીય હતી. મોટા વાળ અને મેલા દાઢ કપડાં વચ્ચે તે બીમારીથી પીડાતો હતો પોપટભાઈ ની ટીમે પૂછપરછ કરવા જાણવા મળ્યું હતુંકે આ વ્યક્તિ રાજકોટથી સુરત આવેલો છે.

અને અહીંયા છેલ્લા એકાદ મહિનાથી બેઠેલોછે તેને કોઈ ખાવા માટે આપે તો ખાતો નથી તો પોપટભાઈ ની ટીમ આજુબાજુના લોકોને પૂછીને એ ભાઈને પોતાના ચેરીટેબલ ટ્રસ્ટમાં લઈ ગયા ત્યાં એમને નવડાવીને વાળ કાપીને સ્વચ્છ કપડા પહેરાવીને સારી અવસ્થામાં લાવીને પૂછપરછ કરતા જાણવા મળ્યું કે રાજકોટના વતની છે એમના માતા પિતા.

એમની ત્રણ વર્ષની ઉંમરમાં એક કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા તેમની પાસે 30 વીઘા જમીન હતી પરંતુ એમના કાકા એ જમીન પચાવી લીધી અને માર મા!ર્યો આ કારણે તેઓ રાજકોટ છોડીને સુરત આવી ગયા પરંતુ એ ઘટના એમનો મગજમાંથી જાતિ નહોતી ઘેરા પ્રત્યાઘાતના કારણે એમની સ્થિતિ.

બગડી ગઈ હતી તો પોપટભાઈ ની ટીમે એમની સારવારની ખાતરી આપીને એમને રહેવા માટે આશરો અને ભોજન આપ્યું મિત્રો સોશિયલ મીડિયા પર પોપટભાઈ ની કામગીરીની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે સાથે જરૂરત મંદ લોકોને મદદ કરવા માટે પણ પોપટભાઈ લોકોને જણાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *