સોશિયલ મીડિયા પર અવનવી ઘટનાઓ સામે આવતી રહે છે જેમાં ઘણા બધા ગુનાખોરીના વિડીયો પણ સામે આવે છે જેમા ઘણા ગુનાઓ ઘણીવાર સ્થળ પરના સીસીટીવી કેમેરામા થઈ જતા હોય છે આવો જ એક સીસીટીવી ફુટેજ વિડીયો સામે આવ્યો હતો રાજકોટ દુધ ડેરી.
પાસેના પેટ્રોલપંપ ની બનેલી ઘટના માં બે યુવકો ન!શાની હાલતમાં એક્ટીવા લઈ આવે છે અને પેટ્રોલપંપ ના કર્મચારીને એકટીવા માં પેટ્રોલ પુરવા માટે જણાવે છે શરૂઆતમાં હાથમાં તે થોડા પૈસા હાથમાં દેખાડવા રાખે છે ત્યારબાદ પેટ્રોલ પંપ કર્મચારી જ્યારે પેટ્રોલ પૂરી દેછે ત્યારે તેને ધમકાવતા અને ડરાવતા આ બંને એકટીવા માં આવેલા યુવાનો જોવા મળે છે આ સમગ્ર ઘટના પેટ્રોલ પંપ પર ગોઠવાયેલા સીટીસીવી કેમેરામાં.
કેદ થઈ ગઈ હતી વધારે હદ તો ત્યારે થાય છે જ્યારે આ બંને યુવકો જેમને ભાન જણાતું નથી તેમના પગ જમીન પર પણ રહેતા નથી તેઓ પોતાના પેન્ટમાંથી ચા!કુ જેવી વસ્તુ કાઢીને કાઢીને પેટ્રોલ પંપ ના કર્મચારીને દેખાડે છે ત્યારે હાજર રહેલ કર્મચારી ડરીને સ્તબ્ધ બનીને ઉભો રહી જાય છે.
બંને યુવકો પેટ્રોલ પુરાવીને પૈસા આપ્યા વિના ચાલ્યા જાયછે આ સીટીસી કેમેરાની ફૂટેજ સામે આવ્યા પછી રાજકોટ પોલીસ આ લુ!ટના આરોપીઓને પકડવા માટે કમર કસી રહી છે અને સમગ્ર ઘટનાની તપાસ તાજેતરમાં ચાલી રહી છે વિડિઓ સામે આવ્યા બાદ સોસીયલ મીડિયામાં વાયરલ પણ ખુબ થયો છે.