Cli

જે વસ્તુને મેં 21 વર્ષ સુધી બચાવવાની કોશીશ કરી તે આખરે હાથથી જતી રહી અરબાઝ ખાન…

Bollywood/Entertainment

અરબાઝ ખાને સેર કર્યું તેમની જિંદગીનું સૌથી ખરાબ ફેલ વર્ષ અરબાઝ જણાવ્યું કંઈ રીતે એમને એક વસ્તુ માટે 21 વર્ષ સુધી મહેનત કરી આખરે એ વસ્તુ ન મળી અને એ વસ્તુ એમના હાથોથી છૂટી ગઈ એ વાત કરતા એમણે કહ્યું એમની જિંદગીનું સૌથી ફેલ વર્ષ મને છે એમનું આ બીજું કંઈ નહીં પરંતુ એમનો અને મલાઈકાનો સબંધ છે.

અરબાઝ ખાને તેમનો અને મલાઈકાનો તૂટેલ સબંધ અને દિલ!નું દર્દ જણાવતા કહ્યું એમણે કઈ રીતે આ સંબંધને બચાવવા માટે એડજસ્ટ કર્યું મલાઇકાથી એમનો સબંધ 2017માં તૂટી ગયો હતો આમ તો ડખા તો ક્યારના ચાલી રહ્યા હતા પરંતુ 2017માં બંને એકબીજા અલગ થયા તેને લઈને અરબાઝ કહ્યું આ સંબંધને 21 વર્ષ સુધી બચાવવાની કોશિશ કરી.

અને આ સબંધ ન બચ્યો પરંતુ એ વાતનું ગૌરવ છેકે મેં 21 વર્ષ કોશિશ તો કરી સબંધ બચાવવાનું લોકો કોશિશ પણ નથી કરતા અને મલાઈકાને ગયા બાદ અરબાઝની લાઈફમાં જ્યોર્જિયા આવી તેને આવ્યા લાંબો સમય થઈ ચુક્યો છે પરંતુ અરબાઝ હજુ સુધી તેની સાથે લગ્ન નથી કર્યા તેમણે એ પણ કહ્યું તેઓ અત્યારે જ્યોર્જિયા સાથે સંબંધમાં છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *