મધ્યપ્રદેશ કેવાસ જિલ્લાનો એક રમુજી કિસ્સો સામે આવ્યો છે અહીં કલેક્ટરના ઘરે ચોરોએ હાથફેરો કરવાની કોસીસ કરી હતી જયારે ચોરે પુરૂ ઘર ફેંદી વળ્યો હતો પરંતુ કઈ ના મળતા ચોર ગુસ્સામાં આવી ગયો હતો અને ચિઠ્ઠીમાં લખ્યું કે ઘરમાં કઈ હતુંજ નહીં તો તાળું મારવાની જરૂર સુ હતી.
લોક નહોતો કરવો કલેક્ટર ચોરને ઘરમાંથી કઈ ના મળ્યું એટલે ચોરે ગુસ્સો આ ચીઠીમાં નીકળ્યો હતો આ ચીઠી સોશીયલ મીડિમાં સેર થઈ રહી છે જે અધિકારીના ઘરમાં ચોરી થઈ હતી તેનું નામ ત્રિલોચન ગૌર છે તેમનું નિવાસસ્થાન શહેરની સિવિલ લાઈનમાં છે ગૌર ખાટેગાંવ તહેસીલમાં તૈનાત છે તેથી જ તે છેલ્લા 15દિવસથી ઘરે ન હતો.
લગભગ 15 દિવસ સુધી તેમનું ઘર નિર્જન હતું આ દરમિયાન તેમના ઘરે ચોરીની ઘટના બની હતી જ્યારે તે શનિવારે સાંજે દેવાસ સ્થિત તેના સત્તાવાર નિવાસસ્થાને પાછો ફર્યો ત્યારે તેણે તાળું તૂટેલું જોયું ઘરમાં ચોરવા જેવી વધુ વસ્તુ ના મળવાને કારણે ચોર ગુસ્સે થયો અને આ ચિઠ્ઠી લખી.
ચોરોએ જે પત્ર છોડ્યો હતો તેમાં લખ્યું હતું જ્યારે પૈસા નહોતા ત્યારે કલેક્ટર ઘરને તાળાં મારવાની પણ જરૂર નહોતી ચોરને આશા હતી કે તે સરકારી અધિકારીના નિવાસસ્થાન પર રોકડ અને ઘરેણાઓ હશે પણ આવું કશું હતું નહીં એટલે જ જ્યારે તે ઘરેથી પાછો ફર્યો ત્યારે તેણે ગુસ્સામાં પત્ર છોડી દીધો જોકે એસડીએમે કોતવાલીમાં 30હજાર રોકડા વીંટી પાયલ અને સિક્કાની ચોરીનો રિપોર્ટ નોંધાવ્યો છે.