આપણા સમાજમાં સંબંધને બે ભાગમાં વેચવામાં આવે છે એક સબંધ જે લોહીથી બંધાયેલ છે અને બીજો સબંધ જે આપણે ખુદ બીજાથી જોડીએ છીએ પરંતુ આજે એક એવા કિસ્સાની વાત કરી રહ્યા છીએ જેને સમાજે અલગ જ રસ્તો આપીને છોડી દીધા હકીકતમાં કહાની ત્યારે શરૂ થઈ જયારે બિહારના મુંગેર જિલ્લાના શિક્ષક.
જમુઈ જિલ્લામાં પોતાની દાદીના ગામમાં એક કોચિંગ સેન્ટર શૂર કરે છે એજ કોચિંગ સેન્ટરમાં મલેપુરમાં રહેનાર એક વિધાર્થીનીથી તેની મુલાકાત થાય છે જોત જોતા પહેલા મિત્રતા પછી પ્રેમ થઈ જાય છે પરતું પ્રેમની ગંધ ઘીરે ધીરે બંનેના ઘરવાળા સુધી પહોંચી જાય છે યુવતીને ઘરવાળા કોચિંગ જવાનું બંદ કરાવી દેછે.
ઘણા દિવસો સુધી વિધાર્થીની ક્લાસમાં ન આવતા શિક્ષક અડધી રાત્રે વિધાર્થીની ના ઘરે પહોંચી જાય છે પરંતુ ત્યાં થયું કદાચ તેની કલ્પના શિક્ષકને પણ ન હતી બંને સાથે હતાને પરિવાર અને અજુબાજુ વાળાએ પકડી લીધા જેના બાદ લાંબા સમયથી ચાલી રહેલા સબંધને એક અલગ રસ્તો આપે છે શિક્ષક અને વિધાર્થિનીએ.
ક્યારેય વિચાર્યું ન હતું તેવું થયું અડધી રાત્રે યુવક શિક્ષકને તે વિધાર્થીનીની માંગમાં બધાની સામેજ સિંદૂર ભરાવાય છે જેનો વિડિઓ અત્યારે સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે પરંતુ આ મામલે કેટલાય લોકો વિરુદ્ધ છે લોકોનું કહેવું છેકે એક શિષ્ય અને ગુરુનો સબંધ પવિત્ર કહેવાય જે સમાજ આવનારા ભવિષ્યને નેગેટિવ સંદેશ આપે છે.