સાઉથ સુપર સ્ટાર જુનિયર એનટીઆરે બોલીવુડને જમીને ધોયું છે RRR ફિલ્મમાં એનટીઆર સાથે રામચરણ પણ જોવા મળી રહ્યા છે ફિલ્મમાં બંનેનો રોલ બિલકુલ બરાબરનો છે હકીકતમાં અત્યારે બોલીવુડમાં 2 સુપર સ્ટાર એકસાથે કામ નથી કરતા વધુમાં વધુ એક સુપર સ્ટારની ફિલ્મમાં માત્ર મહેમાન રોલ તરીકે હોય છે.
જેવી રીતે શાહરુખની ફિલ્મ ઝીરોમાં સલમાનનો હતા અને સલમાનની ફિલ્મ ટ્યુબલાઈટમાં શાહરૂખનો હતા બોલીવુડના સુપરસ્ટાર એક સાથે કામ કરવાની બહુ ગભરાય છે પરંતુ સાઉથ ફિલ્મોએ બોલીવુડની આ પરંપરાને તોડી દીધી છે હવે તેને લઈને એનટીઆરે બોલીવુડને ઈશારો કર્યો છે બૉલીવુડ બબલને.
આપેલ ઇન્ટરવ્યૂ દરમિયાન એનટીઆરે કહ્યું એક્ટર ડરના કારણે મલ્ટીસ્ટાર વાળી ફિલ્મો નતા બનાવતા પરંતુ તેને તોડી રહ્યા છીએ અમે ફરીથી મલ્ટીસ્ટાર ફિલ્મો બનાવવાનું શરૂ કરી રહ્યા છીએ હવે એક્ટર વચ્ચે એક હેલ્થી અને મોટો મુકાબલો હશે મલ્ટીસ્ટાર વાળી ફિલ્મોમાં એ જરૂરી છે બંને એક્ટરને બરાબરનું કામ અને સન્માન મળે.
એવું ત્યારે થાય છે જયારે એક્ટરને મેકર પર પૂરો ભરોસો હોય અમે જાણીએ છીએ એસએસ રાજા મૌલી સાથે ફિલ્મ કરીએ છીએ ત્યારે અમે સુરક્ષિત હાથોમાં હોઈએ છીએ એનટીઆરે સાફ કહી દીધું કે સાઉથના સ્ટાર એકસાથે ફિલ્મો કરવાથી નથી ડરતા અહીં બોલીવુડમાં કેટલાક સમયથી મલ્ટીસ્ટાર ફિલ્મો આવવાની બંદ થઈ ગઈ છે.