Cli
ટીવી સ્ટાર સિદ્ધાર્થ માટે એક શબ્દ પણ ના કહી શક્યા સ્ટાર, આંખોમાંથી આંશુ રડતા ચાલ્યા ગયા...

ટીવી સ્ટાર સિદ્ધાર્થ માટે એક શબ્દ પણ ના કહી શક્યા સ્ટાર, આંખોમાંથી આંશુ રડતા ચાલ્યા ગયા…

Bollywood/Entertainment Breaking

ટીવી ઈન્ડસ્ટ્રી ના મશહુર કલાકાર સિદ્ધાર્થ વીર સુર્યવંશી ના અચાનક નિધનના ખબર આવતા જ ટીવી સીરીયલ કલાકારો હોસ્પિટલ બહાર પહોંચી ગયા છે ટીવી સીરીયલ કુશુમ માં અભિનય કરતા આનંદ વીર સુર્યવંશી જેમને તાજેતરમાં પોતાનું નામ એફીડેટ કરાવીને સિદ્ધાર્થ વીર સુર્યવંશી રાખેલું તેઓ જીમ વર્કઆઉટ કરતા અચાનક જ જમીન પર પડી ગયા હતા.

જીમ ટ્રેનર સહીતના લોકોએ એમને તરત જ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યા હતા પરંતુ હોસ્પિટલમા તેમનું સારવાર દરમિયાન નિધન થયું હતું ડોક્ટરોએ જણાવ્યું કે તેમને હદ્નયરોગનો હુ!મલો આવેલો છે આ દરમિયાન ટીવી ઈડન્સ્ટ્રી ના કલાકારો મોટી સંખ્યામાં હોસ્પિટલ પહોંચ્યા હતા.

જેમની સાથે મિડીયા એ વાતચીત કરવાનો પ્રયત્ન કરતા ઘણા સ્ટાર રડી પડ્યા હતા અને એમના મોંઢા માંથી શબ્દ પણ બહાર નહોતા આવી શક્યા તેઓ માત્ર બોલી શક્યા કે ખબર જ નથી અચાનક જ સિદ્ધાર્થ ને શું થયું ડોક્ટરો જણાવી રહ્યા છે કે હવે તે આ દુનિયામાં નથી રહ્યા ઘણા બધા.

સ્ટાર મિડીયા સાથે વાત કરવા કે પબ્લીસીટી લુ ટંવાની હાલતમાં જ નહોતા તેઓના ચહેરા પર માત્ર મો!તનું માતમ આંશુ અને દર્દ છલકાઈ રહ્યું હતું આ દરમિયાન સિદ્ધાર્થ ને જોવા મોટી સંખ્યામાં સ્ટાર ઉમટી પડ્યા હતા તેઓ ખુબ દુઃખ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા સિદ્ધાર્થ વીર સુર્યવંશી એ કુસુમ વારીસ.

સુર્યપુત્ર કરણ જેવી સીરીયલો કંટ્રોલ રુમ જીદ્દી દિલ ના માને રીસ્તોમે કટ્ટી બટ્ટી જેવા શો માં પોતાના દમદાર અભિનય થકી દર્શકો માં પોતાનો શ્રેષ્ઠ અભિનય સાબીત કરી ખુબ લોકપ્રિયતા મેળવી હતી તેમના અચાનક 46 વર્ષની ઉંમરે દેહાતંથી ચાહકો સમેત ઈડન્સ્ટ્રી માં ખુબ દુઃખ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *