આ ઘટના છે અમદાવાદની છે જેમાં એક ઘરેથી ચાર મૃતદેહ મળી આવતા પુરા અમદાવાદમાં હાહાકાર મચી જાય છે એમાંથી એક મૃતદેહ મહિલા સોનલનો હોય છે એમના બે બાળકો 17 વર્ષનો ગણેશ અને 15 વર્ષની પુત્રી પ્રગતિ અને એમની દાદી જેમની ઉંમર 70 વર્ષ છે એમન મૃતદેહ ઘરમાં અલગ અલગ જગ્યાએથી મળી આવે છે પોલીસને.
શરૂઆતમાં લાગે છેકે કદાચ આ રો!બરીનો કેસ હોઈ શકે છે પરંતુ અહીં ઘરનો મોભી હોય જેઓ સોનલના પતિ વિનોદ છે તેઓ ત્યાંથી ફરાર હતા એમનો મોબાઈલ સ્વીચ ઓફ હતો એટલે પૂરો શક એમના પર જાય છે અમદાવાદની પોલીસ ટિમ અને ક્રાઇમબ્રાન્ચ ટિમ વિનોદની.
શોધખોળ બાદ મધ્યપ્રદેશની બોર્ડર પરથી પકડાઈ જાય છે પૂછતાજમાં વિનોદે પોલીસને જણાવ્યું કે એમની પત્ની સોનલનું છેલ્લા 2 વર્ષથી અન્ય વ્યક્તિ સાથે અવૈધ સબંધ ચાલી રહ્યો હતો પત્નીને ઘણીવાર સમજાવી છતાં ન માની પરંતુ એકવાર 17 વર્ષનો પુત્ર ગણેશ માને કોઈ.
અન્ય સાથે રંગેહાથે પકડી લેછે ત્યારે પિતાની આ વાતની જાણ કરે છે પિતા વિનોદ લાલઘૂમ થઈ જાય છે અને પત્ની સહિત પત્નીના પ્રેમને મોતને ઘાટ ઉતારવાનો પ્લાન બનાવે છે જયારે ઘટના બની ત્યારે વિનોદ પહેલા તો પોતાના ઘરે જાય છે અને પુત્ર ગણેશને શિખંડ લેવા મોકલે છે.
અને પુત્રીને ગુટખાનું પેકેટ લેવા મોકલે છે જ્યારે પત્ની ઘરે એકલા હોય છે ત્યારે તેને વિનોદ કહે છેકે તેને તે એક સરપ્રાઈઝ ગિફ્ટ આપવાનું કહીને તેને આંખ પર પટ્ટી બંધાવે છે જેવા પટ્ટી બાંધે છે તેવાજ ચા!કુથી મોતને ઘાટ ઉતારી દેછે અને જેવો પુત્ર શિખંડ લઈને આવે છે ત્યારે પુત્રને પણ મોતને ઘાટ ઉતારે છે.
થોડી વાર પછી પુત્રી આવે છે તેને પણ મોતને ઘાટ ઉતારે છે ઘરમાં બચેલ દાદીને પણ મોતને ઘાટ ઉતારી દેછે પુછતાજમાં વિનોદ જણાવે છેકે મને જેલ ગયા પછી બાળકોનું શું થશે એવું વિચારીને બાળકોને પણ મોતને ઘાટ ઉતારી દીધા હવે આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ વધુ તપાસ માટે લાગી છે.