ઉત્તરપ્રદેશના લખનઉ થી એક રુંવાટા ઉભા કરી દે તેવી ખબર સામે સામે આવી રહી છે અહીં એક વ્યક્તિએ ઘરની સુરક્ષા માટે પિટબુલ કૂતરો પાળ્યો હતો પરંતુ યુવકે કૂતરો ઘરે લાવતા સમયે ક્યારેય એ નહીં વિચાર્યું હોય એજ કૂતરો એમની માંના મોતનું કારણ બની જશે હકીકતમાં લખઉના કેસરબાગ પોલીસ સ્ટેશન એરિયામાં.
દર્દનાક ઘટના ઘટી છે અહીં એક પાલતુ પિટબુલ કૂતરાએ 80 વર્ષની માલકીનને બચકા ભરીને તોડી દીધી હતી જેનાથી મહિલાનું મોટ થઈ ગયું મળતી માહિતી મુજબ 80 વર્ષની શિક્ષિકા પર એમના પાલતુ કૂતરો પિટબુલે હુ!મલો કરી દીધો હતો કૂતરાએ એટલા બચલાં ભર્યા હતા કે તેનું માંસ સુધી અલગ થઈ ગયું હતું.
આ દરમિયાન મહિલા ઘરમાં એકલી હતી અને એમનો જિમ ટ્રેનર પુત્ર જીમમાં ગયેલ હતો મહિલાના પતિનું પહેલા જ મોટ થઈ ચુકેલ છે મૃતક સુશીલા ત્રિપાઠી નામની મહિલા કેસરબાગના બંગાલે ટોલા એરિયામાં પરિવાર સાથે રહેતી હતી મૃતકની માનો પુત્ર એક જિમ ટ્ર્રેનર છે શુશીલા પોતાના કુતરા પિબુલને ઘર પરજ ફેરવી રહી હતી.
આ દરમિયાન પિટબુલના ગળામાં બાંધેલ ચેક ખુલી ગઈ પછી તેના બાદ અચાનક શુશીલા પર હુ!મલો કરી દીધો હતો કૂતરાએ એવા બચકા ભર્યા હતા કે શરીરથી માસ સુધી અલગ થઈ ગયું હતું વૃદ્ધ શુશીલા પોતાનો જીવ બચાવવા ચીસો પાડી રહી હતી પરંતુ ખુદને કુતરાના મોઢામાંથી ન છોડાવી શકી મિત્રો આ મામલે તમે શું કહેશો.