Cli

જાનવી કપૂરે એવોર્ડ નાઈટમાં પહેરી એવી ચમકદાર ડ્રેસ કે અન્ય સુંદરીઓ ઝાંખી પડી…

Bollywood/Entertainment

બૉલીવુડ એક્ટર જાનવી કપૂર હંમેશા પોતાના ફેશનને લઈને ચર્ચામાં રહે છે તેઓ મુંબઈમાં જ્યારે પણ જિમ જતા સ્પોટ થાય ત્યારે સોસીયલ મીડિયામાં તેની ફોટો કે વિડિઓ વાયરલ થતી જોવા મળે છે સાથે તેઓ ઇન્સ્ટાગ્રામમાં તેની કેટલીક ફોટો અને વિડિઓ પણ શેર કરતી રહે છે એવામાં હાલમાં જાનવીએ કેટલીક તસ્વીર શેર કરી છે.

જાનવી કપૂરે ફરીથી એકવાર હુશ્નનો જલવો વિખેર્યો છે જણાવી દઈએ જાનવી કપૂરે હમણાં મુંબઈના યોજાયેલ ગ્રાઝિયા મિલેનિયલ એવોર્ડ્સ 2022 માં હાજરી આપી હતી જ્યાં જાનવીએ તેના બોલ્ડ અદાઓ સામે અન્ય સુંદરીઓ પણ ઝાંખી પડી હતી જ્હાન્વીએ આ એવોર્ડ ઇવેન્ટની લેટેસ્ટ તસવીરો શેર કરી છે.

પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉંટમાં શેર કરીછે જે અત્યારે સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે તસ્વીરમાં જોઈ શકાય છેકે જાનવીએ ચમકદાર બોડીકોન ડ્રેસમાં ખૂબજ સુંદર જોવા મળી હતી જાનવીએ અહીં અલગ અલગ પોઝ આપ્યા હતા જાનવીની આ તસ્વીરને 1 કલાકમાં 13 લાખથી વધુ લાઈક મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *