પંજાબી ગાયક અને કોંગ્રેસી નેતા સીધુ મોસેવાલા કેસમાં એક પછી એક નામ સામે આવી રહ્યા છે સિંધુની થાર ગાડીનો પીછો કરનાર બોલેરો ગાડી ફતેહાબાદ જિલ્લામાં ડીઝલ ભરાવતા સમયે સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા જેમાંથી હરિયાણાના સોનીપત જિલ્લાના ગઢી સિસાના અને સેરસા ગામના પ્રિયવ્રતા.
ઉર્ફે ફૌજી અને અંકિતની ઓળખ થઈ હતી બંને કેટલાય કેસોમાં વોન્ટેડ આરોપી છે જેના બાદ હરિયાણામાં પંજાબ પોલીસ તપાસમાં લાગી છે પરંતુ એ આરોપી હાથે લાગ્યા નથી જયારે આ મામલે સોનીપતના ગઢી સીસાના ગામના પ્રિયવર્તા ઉર્ફે ફૌજીની માંએ મીડિયાથી વાત કરતા જણાવ્યું કે પ્રિયવર્તા.
તે પહેલીવાર અખાડામાં પહેલવાની શીખ્યા બાદ આર્મી જોઈન કરી હતી તેનું પહેલું પોસ્ટિંગ પુણે મહારાષ્ટ્રમાં થયું હતું ત્યાંથી જ તેણે ધોરણ 10 પાસ કર્યું હતું તેના બાદ તે આર્મીની નોકરી છોડીને ઘરે આવી ગયો અને તેણે પોતાના સાથી મનજીત ઉર્ફે મોનુ ડાંગર સાથે દા!રૂ પીને રહેતા એક વ્યકિતને મોતને ઘાટ ઉતારીને પશ્ચિમી યમુના નહેરમાં ફેંકી દીધો.
પરંતુ તેઓ પોલીસના હાથે પકડાઈ ગયા તે જેલમાં ગયો અને પછી જામીન પર છૂટીને ઘરે આવ્યો અને ઘરે આવીને સોનીપતના કુ!ખ્યાત ગેંગ!સ્ટર રામકરણ સાથે હાથ મિલાવી લીધો જેના બાદ તેણે અનેક ઘટનાઓને અંજામ આપ્યો 2021 માં પણ બીટ્ટુ બરોણાને મોતને ઘાટ ઉતાર્યો તેના બાદ તે ફરાર છે હાલમાં સીધું કેસ મામલે નામ ખુલતા ફરીથી તે ચર્ચામાં છે.