કચ્ચા બદામ ગીત ગાઈને લોકપ્રિય બનેલા ભુપન બડયાકર કાર અકસ્માત દરમિયાન ઘા!યલ થઈ ગયા છે બતાવવામાં આવી રહ્યું છેકે તેઓ પશ્ચિમ બંગાળના એક હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે અકસ્માતમાં ભુપનને માથામાં લાગ્યું છે ખબરો મુજબ માથા સિવાય શરીરના બીજા ભાગોમાં પણ ગં!ભીર લાગ્યું છે.
બતાવવામાં આવી રહ્યું છેકે ભુપન એક સેકન્ડ હેન્ડ કાર ચલાવવાનું શીખી રહ્યા હતા કાર શીખતાં દરમિયાન તેઓ આ દુર્દઘટનાના શિકાર બન્યા હતા અને અમને લાગી ગયું મળતી માહિતી મુજબ કચ્ચા બદામ સિંગર ભુપન બડયાકર કાર ચલાવવાનું શીખી રહ્યા હતા આ દર દરમિયાન આ ઘટના બની હતી.
આ દુર્ઘટનામાં ઘાયલ થયેલ ભુપનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ભુપન સાથે અકસ્માત થતા એમનો પરિવાર પરેશાન થઈ ગયો છે ભુપન ગામમાં મગફળી વેચીને પોતાના પરિવારનું ગુજરાત ચલાવે છે એમના પરિવારમાં ભુપનની પત્ની એમના બે પુત્રો અને એક પુત્રી છે એમણે મગફળી વેચતા સમયે ગ્રાહકોને.
આકર્ષિત કરવા માટે કચ્ચા બદામ ગીત ગાઈને મગફળી વેંચતા હતા ત્યારે કોઈએ એમનો એમનો એ વિડિઓ બનાવીને સોસીયલ મીડિયામાં શેર કર્યો હતો ત્યારે એમનો વિડિઓ વાઇરલ થઈ ગયો હતો અત્યારે તેઓ એમના ગીતના લીધે દેશભરમાં જાણીતા બન્યા છે ભુપન જલ્દી સ્વસ્થ થઈ જાય તેવી પ્રાર્થના.