બોલોવુડના મશહૂર સિંગર કેકે ઉર્ફે ક્રિષ્ન કુમાર કુન્નતનું નિધન થઈ ગયું છે તેઓ કોલકતા શો કરવા ગયા હતા પરંતુ કાર્યક્રમ દરમિયાન એમની તબિયત અચાનક બગડી અને તેઓ પડી ગયા હતા એમને તાત્કાલિક નજીકના હોસ્પિટલ માં લઈ જવામાં આવ્યા હતા કેકેને ડોક્ટર દ્વારા મૃત જાહેર કરી દેવામાં આવ્યા.
53 વર્ષની ઉંમર સિંગર કેકે દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા કેટલાક મીડિયા રિપોર્ટ મુજબ કેકેને હ!દય રોગનો હુ!મલો થવાથી નિધન થયું છે પરંતુ આ બાબતે ડોક્ટરે કોઈ ઓફિસિયલ બયાન આપ્યું નથી હવે પો!સ્ટમર્ટન બાદ નિધનનું સાચું કારણ જાણવા મળશે જણાવાઈ રહ્યું છેકે કેકે 2 દિવસ માટે કોલકતામાં.
એક કાર્યક્રમ માટે આવે હતા સોમવારે કોલકત્તાની વિવેકાનંદ કોલેજમાં કાર્યક્રમ યોજાયો હતો પરંતુ બીજા દિવસે કાર્યક્રમ દરમિયાન એમની તબિયત બગડી ગઈ હતી જોત જોતા તેઓ હંમેશા માટે દુનિયાને છોડીને ચાલ્યા ગયા કેકે બોલીવુંડનના એ ગાયક હતા જેમના ગીતો ક્યારેય જુના નથી થતા ખુદા જાને જેવા.
રોમાન્ટિક ગીતો ડિસ્કો અને કોઈ કહે કહેતા રહે જેવા ડાન્સ સોન્ગ અને તડપ તડપસે ઈદ દિલસે આહ નીકળતી રહી જેવા હિટ ગીતો કેકેએ આપ્યા છે પરંતુ એ અવાજ હંમેશા માટે શાંતિ પડી ગઈ બૉલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને કેકેની હંમેશા માટે ખોટ રહેશે કેકેના આત્માને ઉપરવાળો શાંતિ આપે બસ એજ પ્રાર્થના.