દેશમાં અત્યારે કો!રોના જેવી મહામારી ચાલી રહી હોવાથી દેશમાં તમામ બધી રીતે ખોટ પડી રહી છે એવામાં ઇન્ડસ્ટ્રીઝને પણ ખોટ પડી રહી છે મોટી ફિલ્મોની રિલીઝ ડેટમાં પણ બદલાવ થઈ રહ્યો છે સાઉથની મોટી ફિલ્મ આરઆરઆર ની હમણાં ગઈ કાલે જ ફિલ્મની રિલીઝ તારીખ 25 માર્ચે જાહેર કરી દીધી હવે આ ફિલ્મ બાદ સાઉથની મોટી.
ફિલ્મ આચાર્યની રિલીઝ તારીખ જાહેર કરવામાં આવી છે જણાવી દઈએ આચાર્ય ફિલ્મમાં રામચરણ ચીંરંજીવી પૂજા હેગડે અને અને કાજલ અગ્રવાલ જેવા સાઉથના મોટા સ્ટાર જોવા મળશે અહીં ફિલ્મ રિલીઝ કરવાની ક્યારની તૈયારીઓ થઈ રહી હતી પરંતુ કોરોનને કારણે રિલીઝ તારીખ રદ કરવામાં આવી રહી હતી.
પરંતુ આખરે આચાર્ય ફિલ્મની રિલીઝ તારીખની ઘોષણા કરી દેવામાં આવી છે આચાર્ય ફિલ્મ 29 માર્ચના રોજ ભારતીય સિનેમાઘરોમાં જોવા મળશે ફિલ્મના ડાયરેક્ટર ત્રિપલ આરના રાજા મૌલીથી વાત કરીને એમની ફિલ્મની રિલીઝ બાદ ચાર દિવસ બાદ ફિલ્મને રિલીઝ કરવાં માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રામચરણ ત્રિપલ આર અને આચાર્ય ફિલ્મમાં લીડ અભિનેતા હોવાથી બંને ફિલ્મ નિર્માતાઓ એ મળીને રિલીઝ તારીખ નક્કી કરી છે માનવામાં આવી રહ્યું છેકે બંને ફિલ્મો બોક્સઓફિસમાં ધૂમ મચાવશે બંને ફિલ્મો ભારે બજેટમાં બનાવવામાં આવી છે મિત્રો તમને બંને ફિલ્મોમાંથી કંઈ પસંદ છે કોમેંટમાં જણાવવા વિનંતી.