Cli

સંજય દત્તની ત્રીજી પત્ની માન્યતા દત્તની અસલિયત જાણીને રહી જશો દંગ…

Bollywood/Entertainment

બોલીવુડના સદાબહાર અભિનેતાઓ માંથી સંજય દત્તને કઈ રીતે ભૂલી શકાય એમણે એમના ફિલ્મી કરિયર દરમિયાન જે અભિનય કર્યોછે તે લાજવાબ છે પરંતુ એમની પર્સનલ જિંદગી હમેશા ચર્ચાઓમાં એટલેકે વિવાદોમાં રહી છે એમ પણ કહી શકાય ક્યારેક એવા વિવાદ પણ થયા છે જેના લીધે સંજયની છબી પખરાબ થઈ છે.

સંજય દત્તના લવ અફેરના કિસ્સા પણ ઘણીવાર ચર્ચાઓમાં રહી ચુક્યા છે અહીં તમને એ પણ વાત કરીશુ કે સંજય દત્તની ત્રણ ત્રણ લગ્ન થઈ ચુક્યા છે જેમાંથી તેઓ એમની ત્રીજી પત્ની માન્યતા દત્ત સાથે તેઓ એમનું સુખી જીવન જીવી રહ્યા છે ત્યારે અહીં માન્યતા દત્તથી જોડાયેલ કેટલીક વાતોની જણકારી આજે તમને આપીશુ.

એક માહિતી મુજબ માન્યતા બોલીવુડની મોટી અભિનેત્રી બનવા માંગતી હતી પરંતુ એમના કિસ્મતમાં આ નહીં લખેલ હોય માન્યતા જન્મથી મુસ્લિમ છે જેમનું અસલી નામ દિલનવાજ શેખ છે પરંતુ ફિલ્મોમાં કામ કરતા સમયે એમનું નામ સારા રાખી લીધું ફિલ્મ ગંગાજળમાં એક આઈટમ સોન્ગ આપ્યું ત્યારબાદ એમનું નામ માન્યતા રાખી લીધું.

પત્રિકામાં છપાયેલ ખબર મુજબ પોતાનું કરિયર બનાવવા માટે દુબઈથી થી મુંબઈ આવી હતી ત્યારે એણે ફિલ્મોમાં નાના મોટા રોલ કર્યા ત્યાંરે પ્રકાશ ઝાએ એમની ફિલ્મમાં આઈટમ સોન્ગ આપ્યું માન્યતાને લાગ્યું કે આઈટમ સોન્ગ આપવાથી તેને ફિલ્મો મળશે પરંતુ એવું ના થયુંકરિયરમાં આગળ ના વઘતા માન્યતાએ કેટલીક બી ગ્રેડ એટલે કે અ!શ્લીલ ફિલ્મોમાં પણ કામ કર્યું.

એ સમયે સંજય દત્તની એમનાથી મુલાકાત થઈ માન્યતાની હકીકત છુપાવવા બી ગ્રેડ ફિલ્મોના રાઇટ્સ સંજય દત્તે 30 લાખમાં ખરીદી લીધા હતાં કહેવાય છે માન્યતાને સંજય દત્તને બહુ પસંદ કરવા લાગી હતા એ સમયે માન્યતાની ઉંમર 29 વર્ષ અને સંજય દત્તની ઉંમર 50 વર્ષ હતી જેમણે 2008 માં લગ્ન કરી લીધા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *