આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રોલ થયેલી ચાઈલ્ડ એક્ટર રીવા એરોરા જે માત્ર 12 વર્ષનીછે આ ઉંમરમાં જ્યારે બાળકો ખૂબ અલગ લાગે છે ત્યારે રિવા એરોડા બોલ્ડ લુક સાથે ડ્રીંક કરતી પણ જોવા મળે છે અને તાજેતરમાં મિકા સિંહ અને કરણ કુદ્વા ની સાથેના તેના રોમાન્સ સાથેના વિડીઓ સોગંના કારણે સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રોલ થઈ હતી.
અને તેના માતા પિતા પર બાળકોને આવી હરકતો કરવા બદલ આરોપ નાખી રહ્યા હતા પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ ઘણી બધી રીલ અપલોડ કરી છે જેમાં તે કરણ કુંદ્વા સાથે ડ્રીંક કરી રહી છે સાથે બોલ્ડ લુક માં જોવા મળે છે તો મિકા સિંહ સાથે રોમેન્ટિક ગીતો માં અભિનય કરતી જોવા મળે છે ઘણી બધી ફિલ્મોમાં તરીકે અભીને કર્યો છે.
આ વચ્ચે તે છેલ્લા થોડા વર્ષો પહેલા આવેલી ફિલ્મ ઉરી ભારત બંદીશ બેડીટસ ગુજંન સક્સેના જેવી જેવી ઘણી બધી ફિલ્મોમાં એક ચાઈલ્ડ એક્ટર તરીકે જોવા મળતી અભિનેત્રીના અચાનક શારીરિક વિકાસ ઉપર પણ ઘણા લોકોએ ખૂબ જ સવાલો ઊભા કર્યા છે યુવા એરોરા ની માતા નિશા એરોરા એક વકીલ છે એ છતાં પણ તે પોતાની દીકરીને.
આટલી નાની ઉંમરમાં આવા અભિનય કરવા માટે પ્રેરિત કરી રહીછે આ પર પણ ઘણા લોકોએ સોશિયલ મીડિયા અને ટ્રોલ કરીને એના પર એવા આક્ષેપો કરેલા છેકે રીવા એરોરા ને હોર્મોન્સના ઇન્જેક્શન અપાયા છે જેનાથી તેની ઉંમર ખૂબ જ મોટી દેખાય આ વિશે રિવા એરોરા ની માતા નિશા એરોરાએ કોઈપણ પ્રતિક્રિયા નથી આપી માત્ર.
એને જણાવ્યું હતું કે કોઈપણ પ્રતિષ્ઠિત સોશિયલ મીડિયા એ આવા સમાચાર પોસ્ટ કરતા પહેલા મારી સલાહ લેવાની જરૂર છેકે મારી દીકરી વર્ષોથી અભિનેત્રી છે અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે પરંતુ તેને પોતાની દીકરીની સાચી ઉંમર પોતાના નિવેદનમાં જણાવી નહોતી અને હોર્મોન્સ ના ઇન્જેક્શન ને લઈને પણ કોઈપણ પ્રતિક્રિયા આપી નહોતી.
આ વચ્ચે લોકો નું કહેવું છેકે રીવા એરોરા સગીર છે અને તેને સાચા ખોટા નું જ્ઞાન નથી પરંતુ તેની માતાને તો છેને રીવા એરોરાને જોઈને આજકાલના નાના બાળકો પર ખૂબ જ ગંભીર અસર પડી શકેછે આ માટે રિવા એરોરા ની માતાને જવાબદાર ઠહેરાવીને તેના પર કાર્યવાહી કરવાની માંગ સાથે પ્રતિબંધ મૂકવાની પણ માંગ લોકોએ કરી છે.