દિશા પટાની જે કંઈ પણ કરીને ખબરો માં આવી જાય છે તેમાં એની ડ્રેસિગની વાત હોય કે પછી તેના ફિટેનેશ વીડિઓની પરંતુ આ વખતે દિશા પટાની બે કારણોસર ખબરોમાં છે એક છે તેનું સ્ટાઈલિશ લુક અને બીજું તેનું માચીસની ડબી જેટલું પર્સ રાખવું હકીકત માં ગયા ગુરુવારે ટાઇગર શ્રોફની આવનાર ફિલ્મ.
હિરોપંતી 2 નું સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું એવામાં ટાઇગર શ્રોફની રૂમર્ડ ગર્લ દિશા પટાની પણ પહોંચી હતી ત્યારે બધાની નજરો તેના પર ટકી ગઈ દિશા અહીં સ્પેશિયલ દિવસ પર જાંબલી કલરની ટૂંકી ડ્રેસ પહેરીને પહોંચી હતી ત્યારે તેઓ ખુબજ સુંદર અને ગ્લેમરસ જોવા મળી પરંતુ અહીં દીશા પટાનીનું પર્સ ચર્ચાનો વિષય બની ગયું હતું.
નાનું આ પર્સ ખુબજ ચર્ચામાં છે ભલે આ પર્સ નાનું હોય પરંતુ તમને તેની કિંમત જાણીને ઝટકો લાગશે હકીકતમાં આ ટૂંકા પર્સની કિંમતથી આસાનીથી 2 ટનની એસી ખરીદી કરી શકો છો મીડિયા રિપોર્ટ મુજબ આ નાનકડા પર્સની કિંમત 46 હજાર રૂપિયા છે જયારે તેણે પહેરેલ ડ્રેસની કિંમત પણ 1 લાખ રૂપિયા બતાવાઈ રહી છે.