અમદાવાદ ઓગણજ ખાતે પ્રમુખસ્વામી મહારાજ સપ્તાદી મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે 15 ડીસેમ્બર થી 15 જાન્યુઆરી સુધી મહોત્સવ યોજાયો છે 600 એકર જમીન માંથી 200 એકર જમીન માં પ્રમુખ સ્વામી નગર ઉભું કરવામા આવ્યું છે 30 ફુટ પ્રમુખસ્વામી ની પ્રતિમા સાથે દિલ્હી સ્થિત અક્ષરધામ ની.
પ્રતિકૃતી જેવું અક્ષરધામ પાંચ પ્રદશન ખંડ ગ્લો ગાર્ડન બાળનગરી લાઈટ એન્ડ લાઈટ સાઉન્ડ શો જેવા ઘણા બધા જોવાલાયક નજારાઓ ગોઠવવામાં આવ્યા છે રોજ એક લાખથી વધારે લોકો અહીં દેશ વિદેશથી જોવા માટે આવી રહ્યા છે સ્વામિનારાયણ સંગઠન અને સેવાભાવી સંસ્થાના લોકો દ્વારા.
ટ્રાફિક જામની સ્થિતિના સર્જાય એ માટે અમદાવાદ શહેરમાં ઘણી જગ્યાએ વ્યવસ્થા કરવામાં આવી છે અને લોકોને રસ્તો દેખાડવા માટે ઠેર ઠેર સ્વયંસેવકો કાર્યરત છે એસ પી રીગં રોડ ભાડજ સર્કલ થી ઓગણજ સર્કલ સુધી સ્વયંમસેવક ઉભા રાખવામા આવ્યા છે આ વચ્ચે તાજેતરમાં શનિવાર રવીવાર.
અને ક્રિશમસ પર્વ હોવાના કારણે માનવ મહેરામણ વિશાળ સંખ્યામાં ઉમટી પડ્યું હતું અમદાવાદ શહેરમાં ટ્રાફિક જામ ની સ્થિતિ સર્જાઈ હતી 200 એકર પ્રમુખસ્વામી નગર માં પગ મુકવાની પણ જગ્યા નહોતી બચી બે લાખથી પણ વધુ લોકો ધસી આવતા સ્વયંમસેવકો પણ ચિંતા માં જોવા.
મળતા હતા લોકોની વિશાળ જનમેદની ઉમટી પડતા ટ્રાફિક પોલીસ સાથે સ્વયંસેવકો પર ટ્રાફિક ને હળવો કરવા કામે લાગી ગયા હતા વિશ્ર્વભરમાં વધી રહેલા કોરોના સંક્રમણ ના પગલે ઓગણજ ખાતે પ્રમુખસ્વામી મહારાજ સપ્તાદી મહોત્સવ માં આવતા લોકો માટે કોરોના ગાઈડલાઈન્સ.
આપવા માં આવી છે જેમાં લોકો ને માસ્ક પહેરવાનું ફરજીયાત છે આ વચ્ચે વિદેશમાં થી પણ લોકો પ્રમુખસ્વામી મહારાજ સપ્તાદી મહોત્સવ માં મોટી સંખ્યામાં આવી રહ્યા છે લોકોને સ્વયંસેવક સતત કોરોના ગાઈડ લાઈન્સ નું પાલન કરવા સુચવતા જોવા મળે છે મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.