અભિનેત્રી તુનીશા શર્માની ખુદ ખુશી મામલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફફડાટ વ્યાપી ગયો છે તુનીશા શર્મા ના બોયફ્રેન્ડ અને અલીબાબા દાસ્તાન એ કાબુલ ના તનીશા ના સહ અભિનેતા શહેજાન મહોમ્મદ ખાનને ખુદ ખુશી કરવા પ્રેરિત કરવાના આરોપો થી પોલીસે તેની ધડપકડ કરી છે કોર્ટ મા તેને હાજર.
કરવામાં આવશે એવી માહીતી સામે આવી છે કે તનીશા શર્મા સાથે શહેજાન ના લવ સબંધો હતા અને શહેજાને લગ્ન કરવાની ના પાડતા તનીશા એ ખુદ ખુશી કરી લીધી તનીશા શર્મા અને શહેજાન મહોમ્મદ ટીવી શો અલીબાબા દાસ્તાન એ કાબુલ માં સાથે અભિનય કરતા હતા એ દરમિયાન બંનેના.
પ્રેમ સંબંધો કેળવાતાં બંને વચ્ચે બ્રેક અપ થતા તનીશા એ બપોર ના સાડા ત્રણ વાગે શહેજાન મહોમ્મદ ના મેકઅપ રુમ ના બાથરૂમ માં ગળે ફાં!સો લગાવીને ખુદ ખુશી કરી લીધી પોલીસ આ મામલે ખુદ ખુશી છે કે હ!ત્યા એ તપાસ કરી રહી છે શહેજાન મહોમ્મદ એ એક અઠવાડિયા પહેલાં.
તુનીશા થી બ્રેક અપ કરી લીધું હતું એવી પણ ખબરો સામે આવી રહી છે કે તુનીશા શર્મા પ્રેગનેટ હતી પરંતુ એની ખાતરી આજે પોસ્ટ મોર્ટમ ના રીપોર્ટ અનુસાર થસે કે તનીશા શર્મા એ ખુદ ખુશી કરી છે કે કેમ શહેજાન મહોમ્મદ ને કલમ 307 હેઠળ ખુદ ખુશી માટે પ્રેરીત કરવાના.
ગુના હેઠળ જેલમાં ધકેલવામા આવ્યો છે જે કેશ તુનીશા શર્મા ની માતાએ આપ્યો છે તુનીશા શર્મા ની માતાના કહેવા અનુસાર તુનીશા શર્મા છેલ્લા ઘણા સમય થી માનસિક અસ્વસ્થ અને હેરાન પરેશાન હતી અને હંમેશા એકલી અટુલી રહેવા પ્રયત્ન કરતી હતી મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.