ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાંથી અત્યારે એક ચોંકાવનાર ખબર સામે આવી રહી છે બંગાળી એક્ટર અને કેટલીયે ટીવી સિરિયલોમાં કામ કરી ચુકેલી રૂપા દત્તાની ધરપકડ કરવામાં આવી છે રૂપાની શનિવારની સાંજે ધરપકડ કરવામાં આવી હતી જયારે પોલીઝ સાંજે પેટ્રોલિંગમાં નીકળી ત્યારે એક મહિલા કચરાપેટીમાં.
બેગ ફેકતા જોવા મળી હતી આ દરમિયાન પોલીસે તેની પુછતાજ હાથ ધરતા એ મહિલા બીજું કોઈ નહીં પરંતુ બંગાળની જાણતી એક્ટર રૂપા દત્તા હતી રૂપાની પુછતાજ કરતા જાણવા મળ્યું કે તેણે પોકેટ ચોરી કરી હતી અને તેની તપાસ કરતા તેની જોડેથી 75 હજારની રોકડ રકમ મળી આવી હતી જેને જોઈને પોલીસ.
પણ ચોકી ઉઠી હતી કારણ કે તેઓ એક લોકપ્રિય એક્ટર છે રૂપાએ પુછતાજમાં જણાવ્યું હતું કે તેણીએ કેટલીયે જગ્યાએ મેળાઓ અને ભીડભાડ વાળી જગ્યાએથી કેટલાય પોકેટ ચોર્યા છે હવે એક જાણીતી એક્ટર કેમ આવા કામ કરવા પડ્યા તેનો કોઈ ખુલાસો થયો નથી આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.