ભારત અને પાકિસ્તાનના ભાગલાના સમયથી પાકિસ્તાની ન્યુઝ એન્કર હોય કે નેતા હોય કે કોઈ ફિલ્મી કલાકારો હોય હંમેશા તેમને ભારત પ્રત્યે કટાક્ષ અને ગેર ભાવના જ રાખી છે તેઓ અવારનવાર ભારતને ટાર્ગેટ કરીને આડકતરા નિવેદનો આપતા રહે છે એ વચ્ચે તાજેતરમાં ટી ટ્વેન્ટી વલ્ડકપ ચાલી રહ્યો છે જેમાં પ્રથમ મેચમાં જ પાકિસ્તાનને.
દિવાળી દરમિયાન જ પછાડીને ભારતીય ટીમે તમામ દેશવાસીઓને દિવાળી ની શુભકામનાઓ આપી હતી પરંતુ આ હાર પાકિસ્તાન પચાવી નથી શક્યું પાકીસ્તાનના લોકોમાં આ હારથી રોષ ફાટી નીકળ્યોછે ટી ટ્વેન્ટી વલ્ડકપ માં ભારત 6 પોઈન્ટ સાથે ટોચ પર છે ત્યારે સાઉથ આફ્રિકા ને હરાવીને પાકિસ્તાન પણ સેમી ફાઇનલ નું.
દાવેદાર થતું જણાય છે ભારતે સેમી ફાઇનલમા પહોંચવા માટે ઝીમ્બાબ્વે સામેથી મેચમાં જીત મેળવવી જરુરી છે આને જો ઝીમ્બાબ્વે સામે ભારત જીતી જાય તો પાકિસ્તાન સામે તે સેમી ફાઇનલમા પહોચંશે પરંતુ પાકિસ્તાન ને ડર છતાવી રહ્યો છે કે ભારત ફરી સેમી ફાઇનલમા એમને પછાડશે એટલે તે ભારત સામે.
રમવા નથી માગંતા આ બાબત અહીં સાફ દેખાઈ રહી છે તાજેતરમાં પાકીસ્તાની ફિલ્મ અભિનેત્રી સહર શિનવારીએ એના એક ટ્વીટ થી વિવાદ સર્જી દિધો છે ઓસ્ટ્રેલિયા માં આયોજીત મેગા ઇવેન્ટ મા પાકિસ્તાનને બીજી જ મેચમાં ઝીમ્બાબ્વેએ પાકિસ્તાન ને એક રન થી હરાવ્યું હતું પાકિસ્તાન.
ભારત અને ઝીમ્બાબ્વે સામે થી હાર થી હચમચી ગયું હતું આ વચ્ચે 3 નવેમ્બર ના રોજ પાકીસ્તાની અભિનેત્રી સહર શિનવારીએ ટ્વીટ કર્યુ હતું કે જો ઝીમ્બાબ્વે ની ટીમ ભારતને પછાડશે અને હરાવશે તો હું ઝીમ્બાબ્વે ના કોઈ પણ છોકરા સાથે લગ્ન કરીશ આ ટ્વીટ થી તે પોતાની ભારત પ્રત્યે ની દુશ્મનાવટ ની.
ભાવનાઓ ને અભિવ્યક્ત કરી રહી છે તે ભારતને હાલતું જોવા માંગે છે આ પાકિસ્તાની અભિનેત્રી ને પોતાના દેશની ઝીમ્બાબ્વે કે કોઈ અન્ય દેશો સામેની હાર મંજુર છે પણ ભારત સામે ની નહીં તે ભારત ને પાકિસ્તાન સામે સેમી ફાઇનલમા જોતા ડર અનુભવે છે મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.