Cli

લ્યો બોલો દુખાવો છાતીમાં હતો ને ઓપરેશન ઘૂંટણનું કરી દીધું કારણ સામે આવ્યું તો ચોકી ગયા લોકો…

Ajab-Gajab Breaking

તમે ઘણી વાર ઓપરેશન દરમિયાન પેટમાં કાતર છૂટી જવી અથવા તૂટેલ ડાબીબાજુના પગની જગ્યાએ જમણી બાજુ પર પ્લાસ્ટર ચડાવવવાના કિસ્સા તો ઘણા સાંભળ્યા હશે ડોક્ટરો અને મેડિકલ સ્ટાફની આવા લાપરવાહીના કિસ્સા ઘણીવાર સાંભળ્યા હશે પરંતુ કોઈ એવું કહે તેને દુખાવો છાતીમાં છે અને ડોક્ટરોએ ઓપરેશન તેના ઘુંટણનું કરી દીધું તો તેને તમે શું કહેશો.

આ મામલો રાજસ્થાનના અજમેરનો છે જ્યાં એક મહિલાને છાતીમાં દુખાવાની વાત હતી પરંતુ મહિલા અને પરિવાર જનો ત્યારે હેરાન રહી ગયા જયારે ડોક્ટરે તેના ઘૂંટણનું ઓપરેશ કરી દીધું પરંતુ હવે મહિલાના પરિવારજનોનો પરોપ છેકે તેમણે પૈસા લેવા માટે જબરજસ્તી તેમના ઘૂંટણનું પરેશ કરી દીધું.

હોપ્સ્પિટલ પર આરોપ લાગ્યો છેકે મહિલાને શ્વા!સ ચડવાની બીમારી હતી અને વારંવાર તેની પરેશાની જણાવી હતી પરંતુ ડોક્ટર તેની વાત સાંભળવા તૈયાર ન હતા જણાવી દઈએ 18 ડિસેમ્બરને અજમેરના એક ગામ જયપુરના રજત હોસ્પિટલમાં એક મેડિકલ કેમ્પ લગાવવામાં આવ્યો હતો ત્યાં 70 વર્ષની ભંવરી દેવી પોતાની તકલીફ માટે દવા લેવા ગઈ હતી.

પરંતુ સાંજે ભંવરીદેવીને સારા ઈલાજ માટે જયપુર લઈ જવામાં આવ્યા તેમને વિમાના કેટલાક પેપર પર અંગૂઢો લગાવરાવ્યો અને તેમને ઘૂંટણનું જ ઓપરેશ કરી દીધું આ દરમિયાન મહિલા હાથ જોડતી રહી રડતી રહી છતાં ડોક્ટરે ઓપરેશન કરી દીધું ઘરવાળા આરોપ લગાવ્યો છેકે ઓપરેશન નામ પર ચિરંજીવી યોજના પર મળનારા પૈસા હોસ્પિટલે લઈ લીધા.

તેના પહેલા અજમેરનાજ ખીમપુરા ગામમાં રહેનારી પરમેશ્વરી તેમના પત્નીના પથરીનું ઓપરેશન કરાવવા ગઈ હતી જ્યાં હોસ્પિટલ વાળાએ પતિનું એમાઈરાઈ કર્યું પછી પત્નીને કહ્યું આ મશીન શરીરની બીમારી પકડી લેછે તમે પણ તમારી તપાસ કરાવી લ્યો બંનેનું એમઆરઆઈ કર્યા બાદ કરાવ્યા બાદ ડોક્ટરોએ કહ્યું.

બંનેના ઓપરેશ કરવા પડેશે નહીં તો એમઆરઆઇ ના સાત સાત હજાર આપવા પડશે નહીં આપો તો પોલીસ બોલાવવી પડશે પછી ફક્ત ઈન્જેકશન આપવાના બહાને પતિના કમરની હડ્ડી પર ચીરો મારી દીધો અને પત્નીના ઘૂંટણ પર પણ ટાંકા લગાવ્યા અને ચિરંજીવી વીમા યોજના કાગળ પર

શહિ કરાવી દીધી અને એમને હોસ્પિટલમાંથી નીકળી દીધા હવે પુરા મામલાની તપાસ માટે ત્રણ ડોક્ટરોની ટિમ બનાવામાં આવી છે રાજસ્થાનના મંત્રી પ્રતાપસિંહ ખાચરીયા વાસનું કહેવું છે હોસ્પિટલ વિરુદ્દ પ્રાથમિક રિપોર્ટ લેવામાં આવી છે પુરા મામલાની તપાસ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *