Cli

લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો ! જાન લઈને આવતા વરરાજાને કાળ ભરખી ગયો…

Bollywood/Entertainment Breaking

હાલમાં જ એક દુઃખદ ખબર આવી રહી છે લગ્નના મંડપમાં દુલહન વરરાજાની રાહ જોઈ રહી હતી જયારે વરરાજા પણ પોતાની જિંદગીની શરૂઆત કરવા ખુબજ ઉતશુંક હતા અહીં વરરાજા પોતાની જાન લઈને ઘરેથી નીકળ્યા હતા પરંતુ ભગવાને કદાચ અલગ વિચાર્યું હશે આ કપલને કોઈની નજર લાગી હોય એમ.

એમના પર કાળ ત્રાટક્યો હતો આ અને આ ઘટનાથી લોકો હચમચી ગયા છે આઘાતજનક બનાવ મધ્યપ્રદેશનો છે અહીં નાધારમાં શનિવારે લગ્નના થોડાકજ કલાકે પહેલા વરરાજાનું કરુંણ નિધન થયું હતું આ બાજુ દુલહન જાન આવવાની રાહ જોઈ રહી હતી ત્યારેજ વરરાજાના મોતના સમાચાર મળ્યા રિતેશ નામના યુવક અને.

જ્યોતિ નામની યુવતી સાથે લગ્ન નિર્ધારિત કર્યા હતા રિતેશ વાજતે ગાજતે યુવતીના ગામ લાંબરીયા જતો હતો એમની ગાડીમાં પાંચ લોકો સવાર હતા લગ્નના સ્થળથી 28 કિલોમીટર દૂર ઇન્દોર અમદાવાદ ફોર લાઈન પર ફુલંગાવાડી પાસે આ ભયંકર અકસ્માત થયો હતો અકસ્માતને જનરે જોનારાએ કહ્યું હતું કે કાર ડિવાઇડરને અથડાતા.

15 ફૂટ ઉછળીને ખેતરમાં પડી હતી કારમાં દુલ્હા સહિત 5 લોકો સવાર હતા અકસ્માતમાં બધાને ગંભીર ઈજાઓ હતી પરંતુ વરરાજા અને એમના કાકાની સ્થિતિ ગંભીર હતી આજુબાજુના લોકોએ હોસ્પિટલમાં ખસેડ્યા હતા પરંતુ વરરાજાનું રસ્તામાંજ નિધન થયું હતું ડ્રાયવરને ઝોકું આવી ગયું હોવાથી અકસ્માત સર્જાયો હોવાનું બહાર આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *