હવે આર્યનને આ પાવડર કેશથી ભવિષ્યમાં આટલી તકલીફ નહીં આવે જેને દર શુક્રવારે એનસીબીની ઓફિસે હાજરી પુરાવાની રહેશે એના સિવાય આ કેશ ઢીલો થઈ ગયોછે આ વાત અમિત દેસાઈએ જણાવી છે જેઓ પહેલા એમની જોડે આર્યનો કેશ હતો ત્યારબાદ અરબાજ મર્ચંટનો કેશ સાંભળી રહ્યા હતા.
અમિત દેસાઈએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુંછે કે આ કેશ હવે બહુ ઢીલો પડી ગયો છે હવે દેખાઈ રહ્યું છેકે પ્રેશર હવે એનસીબી ઉપર હશે કારણે કે આર્યન અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચા સાથે બીજા 11 જેટલાને પકડવામાં આવ્યા હતા એ તમામને હવે જામીન મળી ગયા છે.
એનસીબીએ ટોટલ 20 જણને પકડ્યા હતા જેમાંથી 14 જણને જમીન મળી ગયા છે અને 6 જણને હજુ જામીન નથી મળ્યા તેમને જામની ન મળવાનું કારણ એકજ છે એજકે દિવાળીના કારણે કોર્ટમાં રજા પડી ગઈ હોવાથી એમને જામીન નથી મળ્યા બાકી એ પણ બહાર આવી ગયા હોત હવે પ્રેશર આવશે એનસીબી ઉપર.
એનસીબી ઉપર સવાલ એ થશે કે એનસીબીએ હજુ સુધી ચાર્જશીટ ફાઈલ કેમ નથી કરી અમિત દેસાઈએ જણાવ્યું હતુંકે ને વાતનો પણ ખુલાસો નથી થયો કે આર્યન અને બીજા લોકો સફેદ પાવડર લેતા હતા અને જયારે આર્યનનો આ કેશ ઢીલો પડી ગયો છે અમિત દેસાઈએ તેવું જણાવ્યું હતુ.