મીત્રો બોલીવુડના ઘણા બધા કલાકારો એવોર્ડ મેળવે છે અને પોતાની શ્રેષ્ઠ કલાકારીને સાબિત કરે છે અને બોલીવુડ અભિનેતા
ઓના ફિલ્મ મેકરોના બાળકો ફ્લોપ ફિલ્મો આપીને પણ કરોડો રૂપિયાની ફીની ડિમાન્ડ કરે છે આ વચ્ચે બેંગ્લોરમાં એક ગવર્મેન્ટ નેશનલ એવોર્ડ પોતાના.
શ્રેષ્ઠ ભીની થકી પ્રાપ્ત કરનાર ચાઈલ્ડ એક્ટર આજે પોતાના પરિવારના ગુજરાત હેતુ રિક્ષા ચલાવી રહ્યો છે 1988 માં એક ફિલ્મ આવી હતી સલામ બોમ્બે મિરા નાયણની આ ફિલ્મ માં અભિનેતા નાના પાટેકર ઈરફાન ખાન રઘુવીર યાદવ અને આ આ ચાઈલ્ડ એક્ટર સફીક શૈયેદે
મહત્વની ભુમીકા ભજવી હતી જેના માટે એમને એ સમય માં 15 હજાર ફી મળી હતી પરંતુ એનાથી વિશેષ ફિલ્મ માં શ્રેષ્ઠ અભિનય માટે નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા આ સમયે શફીક નેમ લાગ્યું હતું કે જિંદગી હવે મારી બદલાઈ જશે પરંતુ આ.
બાદ કોઈ પણ ફિલ્મો ના મળી ફિલ્મ મેકરો પાસે ખૂબ ઠોકરો ખાઈને ફિલ્મોના સેટ પર લાઈટ મેન જેવા થોડો સમય કામ કરીને શફીક નિરાશ થઈને બેંગ્લોર આવી ગયા ત્યાં એમને કન્નડ ફિલ્મો માટે પણ ઘણી મહેનત કરી પરંતુ એમાં પણ એમને કામના મળ્યું સફિક.
ભણેલા વધારે નહોતા એટલે શફીક સૈયદ આખરે રિક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાત ચલાવી રહ્યા છે જેમના ચાર બાળકો છે આજે પણ તે પોતાના જૂના દિવસોની યાદ કરીને ગર્વ અનુભવે છે વાચકમિત્રો આ મામલે તમે શું કહેશો તમારી પ્રતિક્રિયા અમને કૉમેન્ટમાં જણાવી શકો છો.