સંજય લીલા ભણશાલી નિર્દેશિત ગંગુબાઈ કાઠિવાડી ફિલ્મની રિલીઝ તારીખ સામે આવી ગઈ છે ફિલ્મની તારીખ કેટલીયે વાર ટાળવા છતાં આખરે આ ફિલ્મની તારીખ રિલીઝ કરવામાં આવી છે જણાવી દઈએ આ ફિલ્મ 25 ફેબ્રુઆરીએ રિલીઝ થવા જઇ રહી છે સંજયલીલા ભણશાલીએ થોડા સમય પહેલાજ તેની ઘોષણા કરી છે.
સંજયલીલા ભણશાલીના નિર્દેશનમાં બનેલ ગંગુબાઈ કાઠિવાડી ફિલ્મ ઘણા સમયથી ચર્ચામાં છે જણાવી દઈએ સંજય લીલા ભણશાલી આલિયા ભટ્ટ અને ફિલ્મના અન્ય પાત્રને કો!રોના થઈ ગયો હતો તેથી ફિલ્મનું શૂટિંગ પૂરું કરવામાં વાર લાગી ગઈ આ ફિલ્મમાં આલિયા ભટ્ટ ગંગુબાઈ કાઠિયાવાડી નો રોલ નિભાવી રહી છે.
આલિયા ભટ્ટ ફિલ્મમાં દમદાર પાત્ર નિભાવતી જોવા મળશે જે પહેલી વાર ડોનનું પાત્ર નિભાવતી જોવા મળશે ઘણા સમય પહેલા આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું હતું પરંતુ ટ્રેલર ફેનને ઠીકઠાક પસંદ આવ્યું હતું આલિયાના કામની વાત કરીએ તો ગંગુબાઈ સિવાય સાઉથની ફિલ્મ આરઆરઆર અને બ્રહ્મશસ્ત્રમાં જોવા મળશે.