જો આપણે ક્યારેક ઊંચું ઓશીકું લગાવીને સુઈ ગયા હોઈએ તો સવારે આપણી ગરદન અકડાઇ જાય છે અથવા ગરદનમાં દર્દ થવા લાગે છે પછી જ્યાં સુધી ગરદનમાં દર્દ ઓછું ન થાય ત્યાં સુધી કોઈ કામમાં મન નથી લાગતું પરંતુ એક પાકિસ્તાની યુવતીની એવી પણ છે જેની ગરદન છેલ્લા લગભદ 13 વર્ષથી.
90 ડિગ્રી ડાબી બાજુ વળેલ હતી હવે ખુશીની વાત એ છેકે આ યુવતીને આ સમસ્યાથી છુટકારો મળી ગયો છે યુવતીની ગરદનને હવે ઓપરેશનથી તેને સીધી કરી દેવામાં આવી છે પાકિસ્તાનની આ યુવતીનું નામ અફસીન ગુલ છે બાળપણમાં અફસીન સાથે એક દુર્ઘટના થઈ ગઈ હતી જેના કારણે તેને વર્ષોથી આ દર્દનો.
સામનો કરવો પડતો હતો આ યુવતીનો જન્મ સામાન્ય બાળકીની જેમ થયો હતો પરંતુ અકસ્માતના કારણે તેની આવી હાલત થઈ ગઈ હતી હકીકતમાં જયારે અફસીન 8 મહિનાની હતી ત્યારે રમતા સમયે પડી ગઈ હતી ત્યારથી તેની ગરદન વળી ગઈ હતી તે સરખી થઈ રહી ન હતી પછી એક ન્યુઝપેપરે અફસીન વિશે છાપ્યું હતું.
તેના બાદ લોકોએ ગો ફંડ દ્વારા 25 લાખ ભેગા કર્યા તેના બાદ ડોક્ટરોની ટીમે દિલ્હીના અપોલો હોસ્પિટલમાં ઓપરેશન કર્યું અને ઓપરેશન કર્યુ અફસીનની સર્જરી સફળ થઈ ચુકી છે પરંતુ હજુ તેને થોડા દિવસો સપોર્ટ પર રહેવું પડશે અહીં ભારતીય ડોક્ટરોએ આ બાળકીને સમસ્યાથી છુટકારો અપાવ્યો છે મિત્રો પોસ્ટને શેર કરી દેવા વિનંતી.