ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં થી તુનીશા શર્મા ની ખુદ ખુશી બાદ હવે બીજા એક ખરાબ સમાચાર સામે આવ્યા છે બોલીવુડ અને ટીવી સીરીયલ ની મશહુર અભિનેત્રી રંજિતા કોચર નુ અચાનક નિધન થયું છે રંજિતા કોચર પોતાના દમદાર અભીનય થકી ખૂબ જ લોકપ્રિયતા ધરાવતી હતી છેલ્લી વખતે બોલીવુડ.
અભિનેત્રી કંગના રણોતની ફિલ્મ મનીકર્નીકા માં જોવા મળી હતી ટીવી સીરીયલ અને ફિલ્મ માં રંજિતાએ ઘણા પાત્રો ભજવ્યા હતા કહાની ઘર ઘર કી શિવાય તે હાથીમ અને કવચ જેવા શો માં પણ કામ કરી ચુકી છે લોકો રંજિતાને કહાની ઘર ઘર કી માં દાદી બુઆ ના નામે ઓળખતા હતા.
70 વર્ષ ની ઉંમરે તે ખુબ એક્ટિવ અને ફિટ હતી પ્રાપ્ત માહિતી અનુસાર રંજિતાનું નિધન ઓર્ગન ફેલીયર ના કારણે થયું ગયા વર્ષે તેને બ્રેન સ્ટોક પણ આવેલો હતો સાથે તે લકવા ગ્રસ્ત પણ હતી જોકે દવાઓ અને દુવાની અસર થી તે ઠીક થઈ રહી હતી 20 ડીસેમ્બર ના રોજ પેટમાં દુઃખાવો થતાં.
તેમને હોસ્પિટલ માં દાખલ કરવામાં આવી હતી પરંતુ રંજિતા ને ખબર પડી ગઈ હતી પરીવાર ના જણાવ્યા અનુસાર રંજિતાએ બધાનો આભાર માની આખરી શ્વાસ લીધા હતા ભલે આજે રંજિતા આપણી વચ્ચે નથી પણ એમના ભજવેલા પાત્રો હંમેશા આપણી વચ્ચે જીવંત છે પરમાત્મા એમની દિવ્ય આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના