સાઉથના સુપર સ્ટાર મહેશ બાબુ અને બૉલીવુડની પૂર્વ અભિનેત્રી નમ્રતા શિરોડકર સાઉથના સૌથી વધુ પસંદ કરનાર કપલમાંથી એક છે બંને કપલે વર્ષ 2005માં આ દિવસે શુભલગ્ન કર્યા હતા બંનેએ આજે લગ્નના 17 વર્ષ પૂર્ણ કર્યાછે આ 17 વર્ષોમાં નમ્રતા તેના પતિ મહેશ સુખ દુઃખમાં સાથે હંમેશા ઉભી રહી છે.
આ ખાસ દિવશે મહેશ બાબુએ બંનેની એક સુંદર તસવીર શેર કરી છે જેમાં તે પોતાના પરિવાર સાથે જોવા મળી રહ્યાછે જણાવી દઈએ બંનેને લગ્નને આજે 10 ફેબ્રુઆરીના રોજ 17 વર્ષ પુરા થઈ ગયા છે ત્યારે મહેશ બાબુએ તસ્વીર શેર કરતા લખ્યું કેટલી આસાનીથી અમારા લગ્નને 17 વર્ષ પુરા થઈ ગયા NSG લગ્નના વર્ષગાંઠની શુભેચ્છાઓ અને.
અમારા માટે ઘણું બધું અને બધો એ તમારો પ્રેમ છે બંનેની મુલાકાત 2000માં ફિલ્મ વંશીના સેટ પર થઈ હતી અહીં બંને એકબીજાની નજીક આવ્યા હતા અહીંથી બંને ધીરે ધીરે પ્રેમમાં પડ્યા પરંતુ તેઓએ ક્યારેય મીડિયાની સામે પોતાના સંબંધોનો સ્વીકાર કર્યો ન હતો નમ્રતા અને મહેશે પાંચ વર્ષ ડેટિંગ કર્યા પછી લગ્ન કરવાનો નિર્ણય લીધો