રાજુ શ્રીવાસ્તવ ગમે ત્યારે કેમેરા સામે આવતા ત્યારે લોકોને હસાવવાનું કામ કરતા હતા જતા જતા તેઓ લોકોના મોઢે મુશ્કાન છોડી ગયા હોસ્પિટલમાં એડમિટ થયા તેના પહેલા એમણે સોસીયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરી હતી અને એ પોસ્ટ એક વિડિઓ હતો જેમાં તેઓ ગીત ગાતા જોવા મળ્યા હતા.
પોતાની કોમેડીથી બધાને હસવાર રાજુ શ્રીવાસ્તવ આજે બધાની આંખો નમ કરી ગયા એ વિશ્વાસ પણ નથી થતો કે રાજુ શ્રીવાસ્તવ આજે આપણી વચ્ચે નથી છેલ્લા 40 દિવસથી દિલ્હીની ઈમ્સ હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાતા રાજુ શ્રીવાસ્તવ આજે 58 વર્ષની ઉંમરે દુનિયા છોડીને ચાલ્યા ગયા.
હોસ્પિટલમાં એડમિટ થતા પહેલા રાજુ શ્રીવાસ્તવે સોસીયલ મીડિયામાં એક વિડિઓ પોસ્ટ શેર કરી હતી વિડીઓમાં તેઓ મસ્તી મસ્તીમાં તેઓ લોકોને કો!રોના સમયની કોલર ટુન યાદ કરવાતાં હસતા જોવા મળે છે રાજુ શ્રીવસ્તવ ગીત ગાય છે તેના બાદ હસતા કહે છેકે કો!રોના હજુ સુધી ગયો નથી એટલે સંભાળ રાખવાનું કહે છે.
કોલર ટુન જેટલી બોરિંગ હતી એટલું રાજુ શ્રીવાસ્તવ નું કોમેડી મજેદાર હતું અત્યારે એમનો આ છેલ્લા સમયનો વિડિઓ સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ફેન્સ વિડિઓ જોઈને ભાવુક થઈ રહ્યા છે આજે રાજુ શ્રીવાસ્તવના નિધન પર પરિવાર ફેન્સ અને બોલીવુડમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.